________________
૩. જીવપરિણામે
(૫) સંયમ–અસંયમ સૂતેલા સંયતના પાંચ જાગ્રત છે – અર્થાત સંયમી જે પ્રમાદી હોય તે આ પાંચ કમબંધના નિમિત્ત બને છે –
૧. શબ્દ, ૨. રૂ૫, ૩. રસ, ૪. ગંધ, ૫. સ્પશે. $ પણ જાગતા સયતના એ જ પાંચ સૂતેલા છે – અર્થાત
અપ્રમાદી સંયતને એ પાંચ કમબન્ધનું નિમિત્ત થતા નથી. હું અસંયત સૂતો હોય કે જાગતે હોય પણ તેના એ પાંચે જાગતા જ હોય છે; અર્થાત અસંયત પુરુષને કર્મબંધ સદા એ પાચન નિમિત્ત થતા જ રહે છે.
- સ્થા૦ ૪૨૨] એકેન્દ્રિયજીવને વધ ન કરે તો પાંચ પ્રકારને સંયમ થાય : –
૧. પૃથ્વીકાયિક સંયમ, ૨. અપૂકાયિક સંયમ,
૩. તેજસ્કાયિક સયમ, . ૪. વાયુકાયિક સંયમ, ૫. વનસ્પતિકાર્તિક સંયમ.
[ –સ્થા. ૪ર૯] દ્વિ-ઇંદ્રિયજીને વધ ન કરે તે ચાર પ્રકારને સંયમ થાય –
૧. જીભનું સુખ જાય નહિ, ૨. જીભનું દુઃખ આવે નહિ, ૩. સ્પશનું સુખ જાય નહિ, ૪. સ્પશનું દુઃખ આવે નહિ.
[- સ્થા૦ ૩૬૮]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org