________________
સ્થાનાંગસમવાયાંગ ૨ મુંડ દશ છેઃ – ઉપરના બંને વર્ગોના પાંચ પાંચ મળીને.
[– સ્થા. ૭૪૬ છે
(૪) આચાર આચાર બે પ્રકાર છે –
૧. જ્ઞાનાચાર, ૨. જ્ઞાનાચાર. જ્ઞાનાચાર બે પ્રકાર છે – ૧. દશનાચાર,
૨. દશનાચાર. નેદશનાચાર બે પ્રકારને છે –
૧. ચારિત્રાચાર,
૨. નચારિત્રાચાર. નેચારિત્રાચાર બે પ્રકારને છે –
૧. તપઆચાર, ૨. વીચાર.
[-સ્થા૦ ૮૪ આચાર પાંચ પ્રકારને છે –
૧. જ્ઞાનાચાર [ગ્યકાળમાં સ્વાધ્યાયાદિ કરવાં તે]; ૨. દશનાચાર [ શાસ્ત્રમાં શંકાકાંક્ષાદિ ન કરવાં તે ]; ૩. ચારિત્રાચાર [ સમિતિ-ગુપ્તિરૂપ];
૪. તપઆચાર. [ બાહ્ય અનશનાદિ અને અત્યંત વિનયાદિ તપનું અનુષ્ઠાન;]
૫. વીચાર પોતાની શક્તિ છુપાવ્યા વિના જ્ઞાનાદિ આચારનું પાલન ].
[– સ્થા૦ ૪૩ર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org