________________
૩. છવપરિણામે
૨૯ ૫. યથાસૂક્ષ્મ નિગ્રન્થ :–[ બધા નિગ્રન્થ યથાસૂક્ષ્મનિગ્રન્થ કહેવાય ]. (૫) સ્નાતક નિગ્રથના પાંચ પ્રકાર છે –
૧. અશરીરી (અચ્છવી); ૨. અશબલ – અતિચારહિત હોવાથી; ૩. અકસ્મશ; ૪. સંશુદ્ધ જ્ઞાન-દશનધર અહંત જિન કેવલી; ૫. અપરિસાવી – અગી.
[-સ્થા ૪૪૫ હું ત્રણ નિગ્રન્થને સંજ્ઞામાં ઉપયોગ નથી –
૧. પુલાક; ૨. નિગ્રન્થ; ૩. સ્નાતક. હું ત્રણ નિગ્રંથ સોપથાગ સહિત અને રહિત છેઃ – ૧. બકુશ; , પ્રતિસેવનાકુશીલ, ૩. કષાયકુશીલ.
[– સ્થા૦ ૧૫૮ ] (૩) મુંડ મુંડર પાંચ છે : –
(૧) ૧. શ્રોત્રેન્દ્રિય મંડ, ૨. ચક્ષુરિન્દ્રિય મુંડ, ૩. ઘાણેન્દ્રિય મુંડ, ૪ જિહ્વેન્દ્રિય મંડ, ૫. સ્પર્શેન્દ્રિય મુંડ.
(૨) ૧. ક્રોધમુંડ, ૨. માન-મુંડ, ૩. માયામુંડ, ૪. લોભ મુંડ, ૫. શિરમુંડ.
[–સ્થા ૪૪૩] ૧. સંજ્ઞા – આહારાદિ સંજ્ઞા.
૧. મુંડન - અપનયન. તેના બે ભેદ છે– દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી મુંડન તે માથાના વાળ કાઢી નાખવા તે; અને ભાવથી મુંડન તે રાગ અને દ્વેષનું અપનયન. શ્રાન્ડિયાદિના વિષયમાં આસક્તિ કે દ્વેષ ન કરે તે શ્રોત્રેન્દ્રિયદિ મુંડ. તેવી જ રીતે ક્રોધાદિ મુંડ સમજવા. સ્થા-૧૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org