________________
૩. જીવપરિણામે
૨૮૭ ૩. કુશીલ [જેનું શીલ ઉત્તરગુણમાં ખામી આવવાથી અથવા સંજવલન કષાયથી કુત્સિત થયું હોય તે. કુશીલ બે પ્રકારના છે – પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ. જેઓ નિગ્રન્થ થવાની અભિલાષા તો રાખે છે, પણ ઇન્દ્રિયના સંયમ વિનાના હોવાથી કે કઈ વખત પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, તપ, આદિ ઉત્તરગુણ વિષેની સવજ્ઞની આજ્ઞાનું ઉલ્લંઘન કરી બેસે છે, તેઓ પ્રતિસેવનાકુશીલ, અને જેઓ સયત છતાં કેઈ કઈ વખત સંજવલન કષાયી બની જાય છે તેઓ કષાયકુશીલ ];
૪. નિગ્રંથ [જેના કષાય ક્ષય પામી ગયા છે તે ક્ષીણષાય અથવા જેને મેહ ઉપશાંત થઈ ગયો છે તે ઉપશાંતમહ નિગ્રન્થ];
૫. સ્નાતક [જેણે પોતાનાં બધાં ઘાતકમને જોઈને સાફ કરી નાખ્યાં છે તે. તે સગી અથવા અગી કેવળી
હોય].
(૧) પુલાકનિગ્રન્થના પાંચ પ્રકાર છે –
૧. જ્ઞાનપુલાકઃ- [ જ્ઞાન સંબંધી અતિચાર લાગવાથી જ્ઞાનની અપેક્ષાએ આત્માને નિઃસાર કરનાર ];
૨. દશનપુલાકઃ – [ કુદષ્ટિની પ્રશંસા ઈથી સમ્યગદર્શનને મલિન કરનાર ];
૩. ચારિત્રપુલાક –[મૂલગુણ અને ઉત્તરગુણ સંબધી અતિચારવાળા ];
૪. લિંગપુલાક –વિશ્વપાત્રની મર્યાદા ઓળંગનાર];
૫. યથાસૂક્ષ્મપુલાકઃ – [પ્રમાદથી અકલ્પ્ય વસ્તુ સ્વીકારનાર].
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org