________________
૩. જીવપિરણામ
૨૦૧
બરાબર પકવ્યેા ન હેાય તેથી પાણી
૩. પરિસાવી ઝરી જાય તેવા; ૪. અપરિસાવી § ચારિત્ર પણ તે જ રીતે ચાર પ્રકારનું છે
• પાણી ન ઝરે તેવા.
(૧) અગારધર
[ -સ્થા॰ ૩૬૦ ]
ચાર શ્રમણાપાસક કહ્યા છે
...(૧) ૧. માતાપિતા સમાન :—— [ઉપચાર ખાતર નહી પણ ખરા દિલથી સાધુ પ્રત્યે સ્નેહ રાખનાર, અને તેમને કદી માઠું ન લગાડનાર];
૨. ભ્રાતૃ સમાનઃ { પ્રસંગ ઉપસ્થિત થાય તા એ કડવાં વચન પણ કહે તેવા ];
૩. મિત્ર સમાન ઃ— [ કુદરતી સ્નેહવાળા નહીં, પણ ઔપચારિક સ્નેહવાળા ];
૪. સપત્ની સમાન ઃ — [ શેાકની જેમ હંમેશ સાધુનાં દૂષણ જ ઈર્ષ્યાથી જેનારા ];
(૨) ૧. આદશ' જેવા ઃ
— [ અરીસાની પેઠે સાધુના ઉપ
દેશને યથાવત્ ગ્રહણ કરી ચલિત ન થનારા ]; ૨. પતાકા જેવા : - [ પતાકાની પેઠે ચલિત ચિત્તવાળા ];
―
૧. જો મૂલવ્યુ સંબધી પ્રાયશ્ચિત્ત લાગ્યું હોય તે ચારિત્ર ભિન્ન કહેવાય; પર્યાચછેદરૂપ પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તે ચારિત્ર જ રિત કહેવાય; સૂક્ષ્મ અતિચાર થયા હોય તે પરિસ્ત્રાવી અને નિરતિચાર હાય તે અપરિસ્રાવી ચારિત્ર કહેવાય.
ર. તેમના અણુવ્રત વિષે સવરમાં કહેવામાં આવ્યું છે. બૌદ્ધ શાસ્ત્રમાં પણ સાવદ્ય વ્યાપાર કરવાનો નિષેધ કરવામાં આવ્યેા છેઃ—(૧) શસ્રવાણિજ્ય, (ર) છત્રના વ્યાપાર, (૩) માંસવ્યાપાર, (૪) મદ્યવ્યાપાર, (૫) વિષવ્યાપાર – આ નિષિદ્ધ ગણાય છે. અંગુત્તર૦ – ૫. ૧૭૮.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org