________________
૨૦૦
સ્થાનાંગ-સમવાયાંગ: ૨ ૧૦. ધર્મરુચિ – જેને શ્રતધમ, ચારિત્રધમ અને અસ્તિકાય ધર્મમાં શ્રદ્ધા હોય].
•
[– સ્થા. ૫૧ | દં, ૧. નારક ત્રણ છે – સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગ્નધ્યાષ્ટિ. ૬૦ ૨–૧૧. ભવનપતિ ત્રણ છે નારક જેમ.
દં, ર૦-૨૪ ૧પંચેન્દ્રિયતિર્યંચથી વૈમાનિક સુધીના છો પણ ત્રણ પ્રકારે છે નારક જેમ.
' [– સ્થા. ૧૮૧]
૮ચારિત્રપરિણામ ચારિત્રધમ બે પ્રકાર છે: –
૧. અગાર ચારિત્રધામ; ૨. અણગારક ચારિત્રધમ.
[–સ્થા
૭૨]
હું કુંભના ચાર પ્રકાર છે – . ૧. ભિન્ન – ફૂટેલે;
૨. જર્જરિત – તિરાડ પડી હોય તે
૧. અહીં એકેન્દ્રિયના પાંચ દંડક તથા હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના દંડકો વર્જિત કર્યા છે; કારણ, એકેનિયામાં માત્ર મિથ્યાદષ્ટિ જ હોય છે, અને દ્વીયિાદિ સમિથ્યાષ્ટિ હોતા નથી.
૨. અગાર એટલે ઘર. ઘરબારવાળાને ચારિત્રધર્મ સમ્યકત્વ અને પાંચ અણુવ્રત આદિ રૂ૫ છે.
૩. ઘર વિનાના તે અણગાર– તેમનો ચારિત્રધર્મ મૂલગુણરૂપ અને ઉત્તરગુણરૂપ છે. મૂલગુણમાં પાંચ મહાવ્રતનું પાલન અને ઉત્તરગુણમાં પિંડવિશુદ્ધિ આદિ સમાવિષ્ટ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org