________________
૩. જીવપરિણામે
ર૭e
૪. ચક્ષુદંશન; ૫. અચક્ષુદંશન; ૬. અવધિદશન; ૭. કેવલદશન.
[-- સ્થા. પ૬૫] દર્શન આઠ છે – ૧૭. ઉપર પ્રમાણે, ૮. સ્વપ્નદશન.
[– સ્થા૬૧૮] સરાગ સમ્યગ્દશન દશ પ્રકારનું છે –
૧. નિસગરુચિ – [ જિનેપદિષ્ટ ભાવોને બીજાના ઉપદેશ વિના જ પિતાની મતિથી શ્રદ્ધ];
૨. ઉપદેશરુચિઃ—[બીજાના ઉપદેશથી શ્રદ્ધાળુ થાય];
૩. આજ્ઞારુચિ –[માત્ર આચાય કે કઈ ગુરુના શબ્દને યથાવતુ પ્રમાણ માની શ્રદ્ધાળુ થાય;
૪. સૂત્રરુચિ – [ જે સૂત્ર-શાસ્ત્ર વાંચીને શ્રદ્ધાળુ થાય;
૫. બીજરૂચિ:- [જે એકાદ જીવાદિ વિશે સાંભળી બીજા તત્વને પણ સમજીને શ્રદ્ધી લે ];
૬. અભિગમરુચિ –[જે શાસ્ત્રને અર્થપૂર્વક ભણે];'
૭. વિસ્તારરુચિ – [દ્રવ્યોને તથા તેમના પર્યાયોને તે પ્રમાણ અને નય વડે વિસ્તારથી જે જાણે ];
૮, ક્રિયારુચિ – જેને આચરણમાં રુચિ હોય ]; ,
૯. સંક્ષેપરુચિ –[જેને બીજા દશનનું જ્ઞાન ન હોય અને જૈન દશનનું પણ બહુ જ થોડું જ્ઞાન હોય;
૧. આ દર્શન એ અચ@દર્શનના વિશેષ ભેદરૂપ જ સમજવું કારણ, તેમાં મને વ્યાપાર મુખ્ય છે.
૨. આ દશન રુચિરૂપ છે. જેનું મેહનીય કર્મ ઉપશાંત નથી થયું અથવા ક્ષય પણ નથી પામ્યું, તેને તે હોય છે. અર્થાત તે દર્શનમેહના ક્ષપણમજન્ય છે. જુઓ ઉત્તરાઅ. ૮, ગા. ૧૬.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org