________________
ર૮
સ્થાનાંગ-સમવાયાંગ: ૨
૭. દશનપરિણામ દશન બે પ્રકારનું છે – ૧. સમ્યગ્દશન અને ૨. મિથ્યાદશન. (૧) સમ્યગ્દશન બે પ્રકારનું છે –
નિસગ સમ્યગ્દર્શન (ઉપદેશ વિના પ્રાપ્ત થતું); અને અભિગમસમ્યગ્દશન (બીજાના ઉપદેશથી થતું). નિસગસમ્યગ્દશન બે પ્રકારનું છે –
પ્રતિપાતી (ચાલ્યું જનારું), અને અપ્રતિપાતી (ન ચાલ્યું જનારું.) $ અભિગમસમ્યગ્દશનના પણ તે જ બે પ્રકાર છે. . (૨) મિયાદશન બે પ્રકારનું છે : -
આભિગ્રહિક (જન તત્વ સિવાયનાં બીજા મિથ્યા તમાં શ્રદ્ધારૂપ); અને અનાભિગ્રહિક (તેથી ઊલટું). $ આભિગ્રહિકમિથ્યાદશન બે પ્રકારનું છે
સાયવસિત (સમ્યગ્દશન થતાં ચાલ્યું જનારું) અને અપર્યાવસિત (અભવ્યને હતું, જેને કદી અંત નથી). હું અનભિગ્રહિકને પણ તે જ બે ભેદે છે.
[– સ્થા૦ ૭૦] દશના સાત છે – ૧. સમ્યગ્દશન; ૨. મિથ્યાદર્શન, ૩. સમ્યશ્મિટ્યાદશન;
૧. દર્શન મેહનીયના ક્ષપશમ અથવા ઉપશમથી થયું હોય તે દર્શનમોહનીયના ઉદયથી પાછું પણ ચાલ્યું જાય; અને દર્શન મેહના ક્ષયથી થયેલું તે કદી ચાલ્યું ન જાય. .
૨. અહીંયાં દર્શન શબ્દનો પ્રયોગ શ્રદ્ધાનરૂપ દર્શન અને સામાન્યાવધરૂપ દર્શન એ બને અર્થમાં છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org