________________
२७४
-
સ્થાનાંગન્સમવાચાંગ: ૨
૨. અધર્માસ્તિકાયને,
૩. આકાશાસ્તિકાયને,
.
૪. શરીરરહિત જીવને,
૫. પુદ્ગલ પરમાણુને.
§ જેને જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું છે તેવા જિન, અરિહંત, કેવળી એ પાંચેને સર્વ પ્રકારે જાણે છે.
હું છને છદ્મસ્થ સવ પ્રકારે જાણે દેખે નહિ !~~~ ૧-૫. ધર્માસ્તિકાય ચાવત્ પુદ્ગલ પરમાણુને, ૬. શબ્દને.
8 જેને જ્ઞાનદ્દન ઉત્પન્ન થયું છે તે જિન, અરિહંત, કૈવળી એ થૈને સવ" પ્રકારે જાણે દેખે છે.
હુ સાતને છદ્મસ્થ સર્વ પ્રકારે જાણે દેખે ૧-૬. ધર્માસ્તિકાયાદિ યાવત્ શબ્દને, ૭. ગન્ધને.
હુ એ સાતેયને કેવળી સંપૂર્ણ પણે જાણે.
[-સ્થા॰ ૪૫૦]
Jain Education International 2010_03 For Private & Personal Use Only
[ - સ્થા૦ ૪૭૮ ]
-
નહિ :--
[ - સ્થા॰ ૫૬૭]
-
તેવી જ રીતે ઉપરના સાતમાં વાયુ ઉમેરીને આઠને અને તે આઠમાં ૧. આ જિન થશે કે નહિ અને ૨. આ સવદુઃખના અંત કરશે કે નહિ — આ બે ખાખતા ઉમેરીને દૃશને છદ્મસ્થ સર્વ પ્રકારે નથી જાણતા અને કેવળી જાણે છે તેમ સમજવું.
―
[-સ્થા॰ ૬૧૦, ૭૫૪ ]
www.jainelibrary.org