________________
**
૩. છવપરિણામો છદ્મસ્થને ઓળખવાનાં સાત સ્થાન – ૧. જીવની હિંસા કરનાર હોય; ૨. જૂઠું બોલનાર હોય; : ૩. ચેરી કરનાર હોય; ૪. વિષયમાં આસક્ત હોય; ૫. પૂજાસત્કારમાં રાચતા હોય;
૬. આ પાપકાય છે એમ બીજાને કહે છતાં પોતે તે જ કરતો હોય;
૭. બેલ્યા પ્રમાણે વર્તનાર ન હોય. હું આથી ઊલટું કેવળીને ઓળખવાનાં સાત સ્થાન નીચે પ્રમાણે છે :૧. અહિંસક હોય. ૨–૭. યાવત્ જેવું બેલે તેવું વર્તન પણ રાખે.
[– સ્થા૦ ૫૫૦ ] હું અવધિજ્ઞાની પ્રથમ અવધિઉપગની પ્રવૃત્તિ વખતે પાંચ કારણે ચલિત – ક્ષુબ્ધ થાય – ૧. પૃથ્વીને અલપ જોઈને; ૨. સૂક્ષ્મજંતુના ઢગલારૂપ પૃથ્વીને જોઈને; ૩. મહાન અજગરનું શરીર જોઈને, ૪. અત્યન્ત સુખી અને મહતી અદ્ધિવાળા દેવને જોઈને,
પ. અને ગ્રામનગરાદિમાં જેની કેઈ ને જાણ નથી તેવા દટાયેલા ખજાના જોઈને. હું પણ કેવળજ્ઞાની આ બધું જોઈને જરાય ચલિતક્ષુબ્ધ થતા નથી.
[-સ્થા૩૯૪] હું છવસ્થ સર્વ પ્રકારે આ પાંચને જાણે દેખે નહિ–
૧. ધર્માસ્તિકાયને, સ્થા–૧૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org