________________
૨૬૬
સ્થાનાંગ સમવાયગઃ ૨ વિદ્યાનયોગ, મત્રાનુયોગ, ગાનગર, તથા અન્યતીથિક પ્રવૃત્તાનુગ આ પાંચ મળી ર૯ થાય છે.
[-સમ૦ ર૯ ] મહાનિમિત્તના આઠ ભેદ– ૧-૮. ભૌમ યાવત્ વ્યંજન.
[– સ્થા૦ ૬૦૮] છું. નિદ્દન ભગવાન મહાવીરના તીર્થમાં સાત પ્રવચનનિફવક થયા– . નામ
ધર્માચાર્ય ૧ બહુરત
જમાલી
શ્રાવસ્તી ૨ જીવપ્રાદેશિક તિધ્યગુપ્ત ઋષભપુર ૩ અવ્યક્તિક
આષાઢ
વેવિકા ૪ સામુચ્છેદિક
અશ્વામિત્ર મિથિલા પ ઐકિય
ગંગ
ઉલ્લકાતીર
નગર
૧. રોહિણી વિગેરે વિદ્યાઓની સાધના કેમ કરવી તે બતાવનાર શાસ્ત્ર. ૨. વશીકરણાદિ યોગને વર્ણવનાર શાસ્ત્ર.
૩. અતીત અનાગત, અને વર્તમાનના અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનમાં હેતુભૂત મેટાં શાસ્ત્ર.
૪. નિહનવ એટલે આગમપ્રતિપ્રાદિત તત્વને અભિનિવેશને કારણે અ૫લાપ કર, પોતાને અનુકૂળ એ પરંપરાવિરુદ્ધ અર્થ કરે, અને બીજા પક્ષને યેન કેન પ્રકારેણ ખોટો સિદ્ધ કરવો તે. જુઓ ટિખણ નં. ૯.
૫. વિશેષ માહિતી માટે જુઓ ટિપ્પણ નં. ૧૦. ૬. વિશેષ માટે જુઓ ટિપ્પણ નં. ૧૧. ૭. વિશેષ માટે જુઓ ટિપ્પણું નં. ૧૨. ૮. જુઓ ટિપ્પણ નં. ૧૩. ૯. જુઓ ટિપ્પણું નં. ૧૪.
Jain Education International 2010_03-
For Private & Personal Use Only
www.jainelibrary.org