________________
૩. જીવપરિણામે ૬. કલા (લેખ વગેરે ૭૨ કળા સંબંધી);
૭. આવરણ (જેનાથી આકાશ ઢંકાય તે મહેલ, મકાન - વગેરે સંબધી શાસ્ત્ર-વાસ્તુવિદ્યા);
૮. અજ્ઞાન (લૌકિક શ્રુત-મહાભારત, કાવ્ય નાટક ઈ); ૯ મિથ્યાપ્રવચન (બૌદ્ધ શાસ્ત્ર ઇ0).
[ સ્થા ૬૭૮] '૨૯ પ્રકારે પાપગ્રુત પ્રસંગ– ૧. ભૌમ (ભૂમિસબધી થતા વિકારેનું ફળ બતાવનાર); ૨. ઉત્પાત; ૩. સ્વપ્ન (સ્વપ્નનું ફળ બતાવનાર);
૪. અંતરિક્ષ (આકાશમાં ગ્રહોની ગતિ વગેરેનું રૂપ બતાવનાર);
૫. અંગ (શરીરનાં અંગ ફરકવાં આદિનું ફળ બતાવનાર); ૬. સ્વર (અવાજે ઉપરથી શુભાશુભ ફળ બતાવનાર);
૭. વ્યંજન (શરીરનાં મષા, તલ વગેરે ચિડુને ઉપરથી શુભાશુભ ફળ બતાવનારી;
૮. લક્ષણ (સ્વસ્તિક વગેરે શરીરગત શુભાશુભ લક્ષણોનું ફળ બતાવનાર);
– આ આઠ શા સ્ત્રના સૂત્ર૧, વૃત્તિ, અને વાતિક એમ ત્રણ ત્રણ ભેદ છે, તેથી કુલ ૨૪; અને વિકથાનુયોગ,
૧. અંગશાસ્ત્ર . સવાય બાકીનાં શાસ્ત્રોની સંખ્યા હજાર હજાર છે; અને તેમની વૃત્તિ લાખ શ્લોક પ્રમાણ છે, અને વાજ્ઞિક (વૃત્તિનું વ્યાખ્યાન) કરેડ ગ્લૅક પ્રમાણ છે. અને અંગશાસ્ત્રનાં સૂત્રોનું પ્રમાણ લાખ, વૃત્તિનું કરેડ, અને વાર્તિકનું અપરિમિત છે, એમ ટીકાકાર જણાવે છે. . ૨ અર્થ અને કામનું નિરૂપણ કરનાર શાસ્ત્ર-કામસૂત્ર ૦.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org