________________
ર૬૪
સ્થાનાંગસમવાયાંગઃ ૨ આયુર્વેદ આઠ પ્રકારને છે–
૧. કુમારભૂત્ય–બાળચિકિત્સાશાસ્ત્ર; ૨. કાયચિકિત્સા –શરીરચિકિત્સાશાસ્ત્ર ૩ શાલાક્ય :- ગળાથી ઉપરના ભાગની ચિકિત્સાનું
શાસ્ત્ર; ૪. શલ્યહત્યા–શરીરમાં કાંટે વગેરે પેસી ગયાં
હોય તેની ચિકિત્સા ૫. જગેલી –વિષવિઘાત તન્ન–અગતન્ન; ૬. ભૂતવિદ્યા – ભૂત-પિશાચોદિના શમનનું શાસ્ત્ર ૭. ક્ષારત–ર– વીર્યપાત થતો હોય તેની ચિકિત્સા ૮. ૨સાયન,
[-સ્થા. ૬૧૧] નવ પ્રકારે પાપશ્રત પ્રસંગ–
૧. ઉત્પાત (લેહીને વરસાદ આદિ કુદરતી ઉત્પાતો શાથી થાય છે, અને તેમનું શું ફળ તે બતાવનાર);
૨. નિમિત્ત (અતીત વર્તમાન, અને ભવિષ્યકાળની વાત જાણવાનો ઉપાય દર્શાવનાર);
૩. મન્ટ (મંત્રવિદ્યાનું પ્રતિપાદન કરનાર);
૪. આખ્યાયક (માતંગવિદ્યાનું શાસ્ત્ર, જેથી શુભાશુભ કહી શકાય;
૫. ચિકિત્સા (આયુર્વેદ); ૧. સળીથી જે ચિકિત્સા કરવાની હેય.
૨. સુશ્રુતમાં આને વાજીકરણ કહે છે. દુર્બલ મનુષ્યને ઘોડા જે કરનાર ચિકિત્સા.
૩. જે શ્રુતશાસ્ત્રની આરાધના–આસેવા પાપનું નિમિત્ત બને તેવાં શાસ્ત્રો. પણ જે સંચમી અસાધારણ સંજોગોમાં એમને અભ્યાસ કરે તો તે પાપકૃત નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org