________________
૩. જીવપરિણામે
૨૬૩ સમાધિસ્થાન, પાપશ્રમણક, સંજય, મૃગચારિકા, અનાથપ્રવજ્યા, સમુદ્ર પાલિત, રથનેમી, ગૌતમ-કેશી, સમિતિ, ચીય, સામાચારી, ખલુંકીય, મેક્ષમાગગતિ, અપ્રમાદ, તાપમાગ, ચરણવિધિ, પ્રમાદસ્થાન, કમ પ્રકૃતિ, લેણ્યાધ્યયન, અણગારમાગર, જીવાજીવવિભક્તિ.
[– સમ૦ ૩૬] દશા-ક૯પ-વ્યવહારના ૨૬ ઉશનકાલ છે
દશાના દશ, કલ્પના છે અને વ્યવહારના ૧૦ ઉદેશનકાળ છે.
[-સમ ર૬] ચાર પ્રજ્ઞપ્તિએ અંગબાહ્ય છે–
ચંદ્રપ્રાપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જબુદ્વીપપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ.
- ઈ-સ્થા ર૭૭] ત્રણ પ્રજ્ઞપ્તિઓ કાલમાં ભણાય છે– ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ.
[–સ્થા૦ ૧૫ર] ૬. લૌકિક શ્રત કાવ્યના ચાર પ્રકાર છે –
૧. ગદ્ય, ૨. પદ્ય, ૩. કશ્ય, ૪. ગેયર.
[- સ્થા૦ ૩૭૯] ૧. કથાત્મક.
૨. કથા ગદ્યમાં અને ગેય પદ્યમાં સમાવી શકાય; પણ અહીં કથા અને ગાનને જુદાં ગણ્યાં છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org