________________
२९०
સ્થાનાંગસમવાયાંગ ૨ ગાથા જેમાં સેળયું છે તેવા ૧૮ અધ્યયન છે– સમય યાવત્ ગાથા.
[-સમ- ૧૬] સાત મહાઅધ્યયનોર કહ્યાં છે.
-સ્થા પ૪૫] વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં ૮૧ મહાયુગ્મ શતક છે.
-સમ૦ ૮૧] વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-ભગવતીનાં બધાં મળી ૮૪૦૦૦ પદે છે.
[-સમ૦ ૮૪] ૧૯ અધ્યયન (જ્ઞાતાનાં) છે –
ઉક્ષિતજ્ઞાત, સંઘાટક, અંડ, કુભ, શેલક, તુમ્બ, રેહિણી, મલ્લી, માગદી, ચંદ્રમા, દાવ, ઉદકજ્ઞાત, માંડુક્ય, તત્તલી, નન્દીફળ, અપરકંકા, આકીર્ણ, સંસમાં, પુડરિકજ્ઞાત.
[-સમ૧૯] કમવિપાકનાં ૪૩ અધ્યયને છે.
[-સમ૦૪૩ ] દૃષ્ટિવાદનાં દશ નામ છે.
| દૃષ્ટિવાદ, હેતુવાદ, ભૂતવાદ, તથ્યવાદ, સમ્યગ્વાદ,ધમવાદ, ભાષાવિચય, પૂવગત, અનુયોગગત, સવજીને સુખાવહ.
[–સ્થા ૭૪ર)
૧. પ્રથમ શ્રતરકધમાં. ૨. દ્વિતીય શ્રતસ્કંધમાં.
૩. મહાયુગ્મ એટલે રાશિવિશેષ. એ એક પ્રકારની સંખ્યા છે. તેને જેમાં વિચાર કરવામાં આવે તે પણ મહાયુગ્મ કહેવાય.
૪. અધ્યયન.
૫. સૂત્રકૃતાંગનાં ૨૩ અને વિપાકનાં ૨૦ મળી ૪૩ થાય એવી સંભાવના છે, એમ ટીકાકાર જણાવે છે. પણ એને વાચનાભેદ જ ગણું કાઢ જોઈએ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org