________________
૬. જીવપરિણામે
દૃષ્ટિવાદના ચાર વિભાગ છે—
પરિકમ†, સૂત્ર, પૂવગત, અનુયાગ.
દૃષ્ટિવાદનાં ૮૮ સૂત્રો છે—— ઋનુશ્રુત, પરિણતાપરિણત યાવત્ નન્દીસૂત્ર પ્રમાણે કહેવાં. (જુઓ આગળ
પૂર્વ॰ ૧૪ છે—ઉત્પાદ યાવત્ બિન્દુસાર.
ઙ્ગ પૂર્વાની વસ્તુ નીચે પ્રમાણે છે— પૂર્વ
ઉત્પાદ
,,
આગ્રાયણી વીય પ્રવાદ
દૃષ્ટિવાદનાં ૪૬ માતૃકાપો છે.
[-સમ૦ ૪૬]
દૃષ્ટિવાદનાં ખાવીશે સૂત્રના સ્વસિદ્ધાન્ત પ્રમાણે સ્વતન્ત્રભાવે વિચાર થાય છે. એ આવીશે સૂત્રનેા ત્રણ નયથી વિચાર કરનારા Àરાશિકની દૃષ્ટિએ વિચાર થાય છે. એ બાવીસે સૂત્રને સ્વસમય પ્રમાણે ચાર નયેાની દૃષ્ટિએ વિચાર
થાય છે.
[સમ૦ ૨૨]
વસ્તુ ચાર ચૂલ વસ્તુÝ
૧૦
૧૪
[સ્થા ૨૬૨]
Jain Education International 2010_03 For Private & Personal Use Only
અડ્ડાસી સૂત્રો પાન ૨૪૯.)
[ -સમ૦ ૮૮]
[ -સમ॰ ૧૪ ]
૧
સ્થળ
સ્થા૦ ૩૭૮
,,
૭૩૨
સમ૦ ૧૪ સ્થા ૬૭
૧ સકળ વાઙમયના જેમ અ, આ ઇત્યાદ્રિ અક્ષરેશ માતૃકાદ કહેવાય છે, તેમ હત ઉદૃ, વ્યય, દ્રૌગ્ય એ માતૃકાપદી છે. તેમના જ કાંઈ વશેષાની અપેક્ષાએ ૪૬ ભેદ હશે એવી સંભાવના ટીકાકાર કરે છે. ૨. અ । અને આગળ આવતી ચૂલ કે ચૂલિકા વસ્તુના નિર્દે`શ દિગબરપુર’પરામાં નથી.
www.jainelibrary.org