________________
૩. જીવપરિણામો આચારાંગનાં ચૂલિકા સહિત બધાં મળી ૧૮૦૦૦ પદે છે.
-સમ૦ ૧૮] આચારાંગનાં ચૂલિંકા સહિત ૨૫ અધ્યયન છે–
શસ્ત્રપરિજ્ઞા, લોકવિજય, શીતષ્ણિક, સમ્યકત્વ, આવન્તી, ધૂત, વિમેહ, ઉપધાનશ્રુત, મહાપરિજ્ઞા, પિડૅષણ, શય્યા, ઈર્ષા, ભાષાધ્યયન, વસ્ત્ર, પાત્ર, ઉપગ્રપ્રતિમા, સાત સતકક, ભાવના, વિમુક્તિ.
[-સમ- ૨૫] ચૂલિકા સહિત આચારાંગના ૮૫ ઉદ્દેશન કાલ છે.
-સમ૦ ૮૫] નવ બ્રહ્મચર્યના ૫૧ ઉદ્દેશન કાલ છે.
- સમ૦ ૫૧] સાત સતૈકકલ છે.
[–સ્થા. ૫૪૫] " સૂત્રકૃતાંગના અધ્યયન. ૨૩ છે–
સમય, વૈતાલિક, ઉપસગપરિજ્ઞા, સ્ત્રી પરિક્ષા, નરકવિભક્તિ, મહાવીરસ્તુતિ, કુશીલ પરિભાષા, વીય, ધર્મ, સમાધિ, માગ, સમવસરણ, યથાતથ્ય, ગ્રન્થ, જમઈએ, (આયાણિય), ગાથા, પુંડરિક, ફિયાસ્થાન, આહાર-પરિજ્ઞા, અપ્રત્યાખ્યાનકિયા, અણગારમૃત (આચારભૃત), આદ્રકીય, નાલંદીય.
[-સમ- ૨૩]
૧. ઉદ્દેશક વિનાનાં આ સાત અધ્યયનો ગણવાં. તેમાંનું પ્રત્યેક પણ સપ્તકક કહેવાય છે. તે આ પ્રમાણે સ્થાન, નૈવિકી, ઉચ્ચાર-પ્રસ્ત્રવણવિધિ, શબ્દ, રૂપ, પરક્રિયા અને અન્ય ક્રિયા. વળી અહીં ચૂલિકામાં નિશીથને ન ગયું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org