________________
૨૯
ર૫૮ સ્થાનાં સમવાયાંગ ૨
(૬) પ્રશ્નવ્યાકરણદશાનાં દશ અધ્યયને આ છે – ઉપમા, સ ખ્યા, ત્રાષિભાષિત, આચાર્યભાષિત, મહાવીરભાષિત, ક્ષેમકપ્રશ્ન, કમલપ્રશ્ન, અદ્દાગપ્રશ્ન, અંગુષપ્રશ્ન, બાહુપ્રશ્ન.
(૭) બધદશાનાં દશ અધ્યને–
બંધ, મેક્ષ, દેવધિ, દશામંડલ, આચાર્ય વિપ્રતિવતી, ઉપાધ્યાય વિપ્રતિવતી, ભાવના, વિમુક્તિ, શાતા, કમ.
(૮) દ્વિગૃદ્ધિદશાનાં દશ અધ્યયન
વ, વિવાદ, ઉપપાત, સુક્ષેત્રકૃત્ન, ૪ર સ્વપ્ન, ત્રીસ મહાસ્વપ્ન, કર સર્વ સ્વન, હાર, રામ, ગુપ્ત.
(૯) દીઘદશાના દશ અધ્યયન– .
ચંદ્ર, સૂર્ય, શુક્ર, શ્રીદેવી, પ્રભાવતી, દ્વીપસમુદ્રોપત્તિ, બહુપુત્રિકા, મદર, સ્થવિર સંભૂતિવિજય, સ્થવિર પક્વ, ઉસનિશ્વાસ.
(૧૦) સંક્ષેપિતદશાપ દશ અધ્યયન–
શુદ્રિકા વિમાનવિભક્તિ, મહતી વિમાનવિભક્તિ, અંગચૂલિકા, વગચૂલિકા, વ્યાખ્યાચૂલિકા, અરુણેપપાત, વરુણે પાત, ગરુડપપાત, વેલંધરેષપાત, વૈશ્રમણ પપાત.
સ્થિ૦ ૭૫૫] ૧. ઉપલબ્ધ પ્રશ્નમાં તે પાંચ આસવ અને પાંચ સંવરનાં દશ અધ્યયને જ છે.
ર. આ હાલ મળતું નથી, પણ અધ્યનેના નામ ઉપરથી વિષય કળી શકાય છે.
૩. ટીકાકાર કહે છે કે આનું તે સ્વરૂપ પણ નથી સમજાતું.
૪. ટીકાકાર કહે છે કે, આનું સ્વરૂપ પણ અજ્ઞાત છે. પણ તેનાં અધ્યયનમાંનાં કેટલાંક નિરયાવલિમાં મળે છે. અહીં મૂળ પાઠમાં પણ બ્રાતિ છે. દશને બદલે અગિયાર ગણાવ્યાં છે.
૫. આનું સ્વરૂપ અજ્ઞાત છે એમ ટીકાકાર જણાવે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org