________________
૩. જીવપરિણામે
૨૫૭ (૨) ઉપાસકદશાનાં દશ અધ્યયને છે–આનંદ, કામદેવ, ચૂલણિપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુણ્ડલિક, શકટાલપત્ર, મહાશતક, નંદિનીપિતા, સાપિકાપિતા.
(3) અન્તકૃદશાનાં દશ અધ્યયને છેલ—નમી, માતંગ, સેમિલ, રામગુપ્ત, સુદર્શન, જમાલી, ભગાલી, કિંકમ, પલ્લતતિય, ફાલ અંબધુત્ત.
(૪) અનુત્તરપપાતિદશાનાં દશ અધ્યયને આ છે– ઋષિદાસ, ધન્ય, સુનક્ષત્ર, કાત્તક, સસ્થાન, શાલિભદ્ર, આનંદ, તેતલી, દશાર્ણભદ્ર, અતિમુક્ત.
(૫) આચારદશાનાં દશ અધ્યયને આ છે –
૧. વીસ અસમાધિસ્થાન, ૨. એકવીશ શબલ, ૩. તેત્રીસ આશાતના, ૪. અષ્ટવિધ ગણિસંપત, પ. દશ ચિત્ત સમાધિસ્થાન, ૬. અગિયાર ઉપાસકપ્રતિમા, ૭. બાર ભિક્ષુપ્રતિમા, ૮. પયુષણ કલ્પ, ૯. ત્રીસ મોહનીયનાં સ્થાન, ૧૦. આજાતિ-સ્થાન.
૧. વર્તમાન અંતદશા અને અનુત્તમાં અહીં કહેલ કરતાં જે ફેરફાર છે તે માટે જુઓ ટિપ્પણ નં. ૮.
૨. ભગવતીમાં જણાવેલા કાર્તાિ કથી આને જુદો ગણાવે; કારણ તે તે શરું થયેલું છે. * ૩. પ્રસિદ્ધ શાલિભદ્ર પણ આ હેય; પણ વર્તમાન અનુત્તરમાં શાલિભદ્રનું અધ્યયન નથી.
૪. જ્ઞાતાસૂત્રમાં આવતા તેતલીથી આ જુદે ગણ; કારણ તે તો મેલે ગયે છે એમ જ્ઞાતામાં કહ્યું છે.
૫. જેનું ઈંદ્ર પોતાની સમૃદ્ધિ દાખવીને માન ગાળી નાખ્યું તે દર્શાણભદ્ર જ આ હોય; પણ ઉપલબ્ધ અનુત્તરમાં તેને વિષે અધ્યયન નથી. વળી એ દશાર્ણભક મોક્ષે ગયો એમ પણ કઈ કઈ ઠેકાણે મળે છે.
૬. એક અતિમુક્તકનું અધ્યયન અંતકૃદશામાં આવે છે તેનાથી આ જુદે હેવો જોઈએ, કારણ તે તે મોક્ષે ગયો છે. સ્થા–૧૭
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org