________________
સ્થાનાંગ-સમવાયાંગ ૨ ૩. અંતકૃદશા (આઠમું અંગ); ૪. અનુત્તરૌપપાતિક દશા (નવમું અગ); ૫. આચારદશા (દશાશ્રુતસ્કંધ); ૬. પ્રશ્નવ્યાકરણદશા; ૭. બન્ધદશા કે, ૮. દ્વિગૃદ્ધિદશા; ૯. દીઘદશા; ૧૦. સંક્ષેપિત દશા.
(૧) કમવિપાકદશાનાં દશ અધ્યયને છે, તે આ પ્રમાણે
૧, મૃગાપુત્ર ૨. ગત્રાસ, ૩. અંડ, ૪. શકટ, પ. બ્રાહ્મણ, ૬. નન્દીષેણ, ૭. શૌય, ૮. ઉદુમ્બર, ૯. સહસોદાહ આમરક, ૧૦. કુમારલિખુ.
૧. વર્તમાનમાં આ અંગમાં દશ અધ્યયને નથી; પણ પ્રથમ વર્ગનાં દશ અધ્યયને છે, તેને આશ્રીને આ કથન છે, એમ ટીકાકાર ખુલાસે કરે છે. પણ ખરી રીતે અત્યારના ઉપલબ્ધ અંગને પાઠ જુદે જ છે એમ ગણવું જોઈએ.
૨. આ અંગમાં પણ હાલ દશ અધ્યચન નથી, પણ ત્રણ વગ છે, જેમાં પ્રથમ અને તૃતીય વર્ગમાં દશ, દશ, અને દ્વિતીચમાં ૧૩ અધ્યયન છે.
' ૩. આના પાઠફેર વિષે પાછળ નોંધ જુઓ. પૃ. ૨૪૫. ' ૪. બન્ધદશાદિ ૪ કયાં શાસ્ત્રો છે, તે અમે જાણતા નથી – એમ ટીકાકાર જણાવે છે.
૫. વર્તમાન વિપાકશ્રતમાં તેનું નામ ઉજિઝતક છે. ૬. વર્તમાનમાં અગ્નિસેન. ૭. વર્તમાનમાં નન્દિવર્ધન. ૮. વર્તમાનમાં તેને ક્રમ આઠમે છે, અહીં તેને ક્યું ગયું છે. ૯. વર્તમાનમાં દેવદત્તા. ૧૦. વર્તમાનમાં અા.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org