________________
૩. જીવપરિણામે ૨૫. ઉપઘાતિકા આપણા ર૬. અનુપઘાતિકા આરોપણ, ર૭. કૃત્ના આરોપણ, ૨૮. અન્ના આપણા.
[–સમય ૨૮ ] આચારાંગ, સૂત્રકૃતાંગ અને સ્થાનાંગાએ ત્રણ ગણિપિટકનાં– આચારાંગની ચૂલિકાને ન ગણુએ તે – કુલ ૫૭ અધ્યયને થાય છે.
[ -સમ પ૭] $ દશ અધ્યયનવાળાં શા દશ છે –
૧. કમવિપાકદશા (વિપાક નામનું ૧૧મું અંગ); ૨. ઉપાસકદશા (સાતમું અંગ);
૧. આચારાંગનાં ૨૪ (૯+૧૫ કારણ સોળમું વિમુક્તિ બાદ દેવાનું કહ્યું છે)+૨૩ (સૂત્રકૃતાંગનાં ૧+૭)+૧૦ (સ્થાનાંગના) = ૫૭. પણ એક પ્રશ્ન રહે જ છે કે, મૂળમાં ચૂલિકા શબ્દથી વિમુક્તિ નામનું જ અધ્યયન લેવાનું ટીકાકાર જણાવે છે, તેને આધાર શું? આચારાંગની બધી મળી પાંચ ચૂલિકા છે. નિયુક્તિ (આચારાંગ નિર્યુક્તિ–ગા૧૧)ની ટીકા કરતાં આચાર્ય શીલાંક જણાવે છે કે, દ્વિતીયકૃતરકધનાં પ્રથમ ૭ અધ્યયન એ પ્રથમ ચૂલા, બીજાં (૮-૧૪) સાત એ બીજી ચૂલા, ભાવના નામનું ૧૫મું અધ્યયન ત્રીજી ચૂલા, વિમુક્તિ નામનું ૧૬ મું અધ્યયન એ ચોથી ચૂલા અને નિશીથાશ્ચયન ૧૭ મું એ પાંચમી ચૂલા. ટીકાકાર અભયદેવ કહે છે કે, નિશીથાશ્ચયન એ તે પ્રસ્થાનાંતર હોવાથી ન ગણવું; અર્થાત ચોથી ચૂલા જ અંતમાં રહે છે તે બાદ કરવી જોઈએ.
પણ આ પ્રસ્તુત સમવાયાંગ સૂત્રને આધાર કાઈ બીજી જ વાચના હોય જેમાં અત્યારે તે તે સૂત્રોમાં મળતાં અધ્યયનેથી વિપરીત સંખ્યાક્રમ હેય. કારણ, મૂળમાં એક જ ચૂલિકાનું વજન નથી કર્યું; પણ ચૂલિકામાત્રનું કર્યું છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org