________________
સ્થાનાંગ સમવાયાંગ: ૨
ર. સ્થાપિતા
[ગુરુ વૈયાવૃત્ત્વ કે એવા કાઈ બીજા કારણે આરેાપિત પ્રાયશ્ચિત્ત કરવાનું આગળના સમય ઉપર મુલતવી રાખે છે તે; ] ૩. કૃત્સ્ના[આ પ્રવતમાન શાસનમાં તપસ્યાની હઃ છ માસ પયત છે. એથી વધુ પ્રાયશ્ચિત્ત જો કે.ઈને પ્રાપ્ત ન થયું હાય તે! તે કુસ્તા; ]
૪. અકૃત્સ્ના
[છ માસની મર્યાદાને એળગીને પણ કાઈ ને પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયું હોય તે! તે કરવાનું નથી, પણુ કરવાનું તા છ માસ જ છે, તેથી તેવાનુ પ્રાયાશ્ચિત્ત અકૃત્સ્ના; ]
૨૫૪
૫. હાડહાડા
[લમાસાદિ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયું હોય તેને અટપટ દઈ દેવામાં આવે, તે].
આચારપ્રક૫૧ ૨૮ પ્રકારે
૧--૨. માસિકી આરાપણા, 3-8. સપચરાત્ર માસિકી આરાપણા, ૫-૬. સદ્ઘશરાત્ર માસિકી આરાપણા, ૭–૧૨. તેવી જ રીતે છ લે
દ્વિમાસિકી આર પણાના,
૧૩-૧૮. ત્રૈમાસિકી આરાપણાના, ૧૯-૨૪. ચાતુર્માસિકી આરાપણાના,
-
Jain'Education International 2010_03 For Private & Personal Use Only
{ -સ્થા૦ ૪૩૩ ]
૧. આચારાંગના નિશીથાધ્યયનમાં પ્રાયશ્ચિત્ત બતાવેલાં છે તેના આધારે આ ભેદ છે. આના વિવેચન માટે નિશીથાધ્યયનના ૨૦મા ઉદ્દેશક જોવાની ભલામણ ટીકાકાર કરે છે. નિશીથ હજી છપાયું નથી. માત્ર લીથેામાં ઉપલબ્ધ છે. અને તે પણ અમુક સાધુએને જ.
www.jainelibrary.org