________________
પર
સ્થાનાં સમાચાંગ : ૨ જીવ, અનઃ અજીવ, અનન્ત ભવ્ય, અનન્ત અભવ્ય, અનન્ત સિદ્ધ, અનન્ત અસિદ્ધ, વિશે કહેવામાં આવ્યું છે.
-સમ. ૧૪૮] ગા. અંગાદિ વિષે પરચૂરણ બ્રહ્મચર્ય (અદયયન) નવી છે.
૧. શસ્ત્રપરિઝો, ૨. લેકવિજ્ય, ૩. શીતોષ્ણીય, ૪. સમ્યક્ત્વ, ૫. આવનિ, ૬. ધૂન, ૭. વિમેહ, ૮. ઉપધાનશ્રત, ૯. મહાપરિજ્ઞા.
[–સમ. ૯, - સ્થા. ૬૬ર છે આચારપ્રક૫ર પાંચ પ્રકારનો છે—
૧. બ્રહ્મચર્યનું પ્રતિપાદન કરતાં હોવાથી આ બ્રહ્મચર્યાધ્યયને કહેવાય છે. તે આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધાંતગત છે.
૨. આચારાંગ સૂત્રની પાંચમી ચૂલિકા જે નિશીથ અધ્યયન કહેવાય છે, તેનું બીજું નામ આચારપ્રકલ્પ પણ છે. સાધુઓના આચાર સંબંધી વિશેષ ક૫, એટલે કે પ્રાયશ્ચિત્તોનું તેમાં વર્ણન હોવાથી– અને તે પ્રાયશ્ચિત્તો મુખ્યપણે પાંચ હોવાથી અહીં તે આચારપ્રકલ્પના પાંચ ભેદ વર્ણવ્યા છે. અત્યારે ઉપલબ્ધ આચારાંગમાંથી આ નિશીથ અશ્ચયનને બાદ કરવામાં આવ્યું છે, અને તે એક સ્વતંત્ર પુસ્તકરૂપે ઉપલબ્ધ થાય છે. તેના પર જિનદાસ મહત્તરે ચૂર્ણ લખી છે જે હજી છપાઈ નથી. આ આચારકલ્પ નામના નિશીથ અધ્યયનનું મૂળ પ્રત્યાખ્યાનપૂર્વ નામના નવમા પૂર્વની તૃતીય વસ્તુના આચાર નામના વીશમાં પ્રાભૂતમાં છે એટલે તેને આધારે આ નિશીથાધ્યયનની રચના કરવામાં આવી છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org