________________
૩. જીવપરિણામે
૨પ૧ તપકમાં, ચિત્રાંતરગં, ઉત્સપિણીગo, અવસર્પિણ, અને દેવ, નરક, તિયચગતિમાં જે વિવિધ જન્મ થાય છે તેનું વ્યાખ્યાન, આદિઆદિ ગંડિકાઓ છે.
(૫) ચૂલિકા એ આદિના ચાર પૂર્વની સમજવાની છે, બાકીનાં પૂર્વને ચૂલિકા નથી. વિગત માટે ઉપર પૂર્વનું વર્ણન જુઓ.
દષ્ટિવાદની વાચના સંખ્યાત છે, સંખ્યાત અનુગદ્વાર છે, યાવત્ સંખ્યાત સંગ્રહણીઓ છે, તે બારમું અંગ છે, તેને શ્રુતસ્કંધ એક છે, ૧૪ પૂવ છે, સખ્યાત વસ્તુ છે, સંખ્યાત ચૂલવલ્થ છે, સંખ્યાત પ્રાકૃત છે, સખ્યાત પ્રાતપ્રભત છે, સંખ્યાત પ્રાભતિકાઓ છે, સપ્રખ્યાત પ્રાકૃતપ્રાભતિકા છે, સખ્યાત હજાર પદે છે, યાવતું તેમાં જિનપ્રજ્ઞપ્ત ભાવેને કહેવામાં આવ્યા છે.
[–સમય ૧૪] આ બાર અંગ રૂ૫ ગણિપિટકની વિરાધના કરીને અતીત કાલમાં અનંત, વર્તમાનકાળમાં અસંખ્યાત અને ભવિષ્યકાળમાં અનંત જી સંસારમાં ભમ્યા, ભમે છે, અને ભમશે.
તેથી ઊલટું, તેની આરાધના કરીને અતીત કાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યમાં અનન્ત જી સંસારને તરી એ ક્ષે ગયા છે, જાય છે અને જશે.
એ દ્વાદશાંગ ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં હશે. તે ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, નિત્ય છે.
જેમ પૃથ્વીકાયાદિ પાંચ અસ્તિકાય શાશ્વત છે, તેમ આ ગણિપિટકમાં અનન્ત ભાવ, અનન્ત અભાવ, અનન્ત હેતુ, અનન્ત અહેતુ, અનન્ત કારણ, અનન્ત અકારણ, અનન્ત
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org