________________
૫૦
X F
૫ જ
સ્થાનાંગ-સમવાયાંગ: ૨
૧૮
૧૨
૨
૧૬
૩૦
૨૦
૧૦
૧૫
૧૧
૧૨
૧૨
૧૩
૧૩
૩૦
૧૪
૫
(૪) અનુયાગના બે ભાગ છે— મૂલ પ્રથમાનુયાગ અનેગડિકાનુયોગ.
―――
૧૦
×
Jain Education International 2010_03 For Private & Personal Use Only
×
X
X
×
×
*
X
X
×
મૂલપ્રથમાનુયાગમાં ભગવાન અહિન્તાના પૂર્વભવ, દેવલાકગમન, આયુ, ચ્યવન, જન્મ, અભિષેક, રાજ્યલક્ષ્મી, પાલખી, પ્રત્રજ્યા, તપસ્યા, આહાર, કૈવલજ્ઞાન, તીથ પ્રવતન, સઘયણ, સંસ્થાન, ઊંચાઈ, આયુ, શિષ્ય, ગણુ, ગણધર, આર્યાં, પ્રવૃતિની, ચતુવિધ સંઘનું પરિમાણુ, કૈવળી, મનઃપર્યાયજ્ઞાની, અવધિજ્ઞાની, સમ્યકત્વી, શ્રુતજ્ઞાની, જે અનુત્તરમાં ઉત્પન્ન થાય છે, જે સિદ્ધ થાય છે, જે પાપાપગમન કરે છે, જે ઉત્તમ મુનિવરો કમરજ છાંડી જેટલા ઉપવાસ કરી માહ્યે જાય છે, આ અને આવી બીજી ખાખતા તીર્થંકર સંબધી કહેવામાં આવે છે.
×
ગડિકાનુયાગ અનેક પ્રકારના છેઃ—જેમકે, કુલશ્કરગડિકા, તીર્થંકરગ′૦ ગણુધરગ૰ ચક્રધરગ॰, દશારગ, અલદેવગ૰, વાસુદેવગ, વિશગ, ભદ્રબાહુગ,
www.jainelibrary.org