________________
૩. પરિણામે
૨૪૯ પ્રથમના છ પરિકમે સ્વસામયિક હોવાથી તેમાં ચાર નય વડે વિચાર કરવામાં આવે છે. પણ ઐરાશિકની દૃષ્ટિએ તો સાતે પરિકમમાં ત્રણ નયથી વિચાર કરવામાં આવે છે. - (ર) સૂત્ર અઠયાસી છે–
ઋજુગ, પરિણુતા પરિણત, બહુભાકિ, વિપ્રત્યયિક, અનન્તર, પરંપરા, સમાન, સંપૂથ, સંભિન, યથાત્યાગ, સૌવસ્તિક, નંદ્યાવત, બહુલ, પૃષ્ટપૃષ્ટ, વ્યાવત, એવભૂત, દ્રિકાવત, વર્તમાનપાદ, સમભિદ્ર, સર્વતોભદ્ર, પ્રણામ અને દ્વિપ્રતિગ્રહ; આ બાવીશે સૂત્રને સ્વસિદ્ધાન્ત અનુસારે સ્વતંત્રભાવે વિચાર થાય છે. એ બાવીશે સૂત્રો પરતન્ત્રપણે ગોશાલક મતાનુસારે વિચાર થાય છે; એ બાવીશે સૂત્રને ત્રણનયથી વિચાર કરનારા ત્રિરાશિકની દૃષ્ટિએ વિચાર થાય છે; એ બાવીશે સૂત્રને સ્વસમયપ્રમાણે ચારે નાની દૃષ્ટિએ વિચાર થાય છે. એમ એ બાવીશમાંના પ્રત્યેકનો ચાર પ્રકારે વિચાર થાય છે. એટલે કુલ અઠયાસી સૂત્ર ગણવામાં આવે છે..
(૩) પૂવગતમાં ૧૪ પૂર્વ છે. તે આ પ્રમાણે –
ઉત્પાદપૂવ, આગ્રાયણી, વીયર, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કમપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાનપ્રવાદ, અવયપ્રવાદ, પ્રાણાયુપ્રવાદ, ક્રિયાવિશાલ પ્રવાદ અને લોકબિન્દુસાર. પ્રત્યેક પ્રવાદની વસ્તુ તથા ચૂલિકાવસ્તુ નીચે પ્રમાણે છે – પ્રવાદ
ચૂલિકાવસ્તુ
વસ્તુ
૧૦
૦
૧૪
છે
૧
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org