________________
૨૪૮
સ્થાનાગન્સમવાયાંગ: ૨ - અગિયારમું અંગ છે. તેનાં વીશ અધ્યયન છે અને ઉદ્દેશનઅને સમુદેશન- કાલ પણ વીશ છે. તેનાં સંપ્રખ્યાત હજાર પદે છે, સંખ્યાત અક્ષરે છે, યાવત્ જિનપ્રજ્ઞસ ભાવેનું તેમાં વર્ણન છે.
સિમ૦ ૧૪૬}
દષ્ટિવાદમાં શું છે?
દૃષ્ટિવાદમાં બધા ભાવની પ્રરૂપણા કરવામાં આવી છે. તેના મુખ્ય પાંચ વિભાગ છે –
૧. પરિકમ, ૨. સૂત્રે, ૩. પૂવગત, ૪. અનુગ અને ૫. ચૂલિકા. - (૧) પરિકમના પાછા સાત વિભાગ છે–સિદ્ધશ્રેણિકા, મનુષ્યશ્રેણિકા, સ્પૃશ્રેણિકા અવગાહનાશ્રેણિકા, ઉપસરપદાશ્રેણિકા, વિપ્રજહશ્રેણિકા, શ્રુતાગ્રુતશ્રેણિકા.
સિદ્ધશ્રેણિકા પરિકમના પાછા ચૌદ વિભાગ છે – માતૃકાપદ, એકાથિક પદ, પદોષપદ, આકાશપદ, કેતુભૂત, રાશિબદ્ધ, એક ગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર- પ્રતિગ્રહ, નન્દાવત, સિદ્ધબદ્ધ.
મનુષ્ય શ્રેણિકા પરિકમના પણ ઉપર પ્રમાણે ચીદ ભેદે છે. અને બાકીના પૃષ્ટણિકાદિ પાંચ પરિકમના અગિયાર ભેદે છે.
સ્વસમયની અપેક્ષાએ પરિકમ છે જ છે. પણ સાતમે પરિકમ આજીવિક મતાનુસારી છે. એમ સાતપરિકમ થાય.
૧. દૃષ્ટિવાદના દિગમ્બર સંમત વર્ણન માટે તથા બને પરંપરાની તે વિષે તુલના માટે જુઓ ખંડાગમ બીજા ભાગની પ્રસ્તાવના. .
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org