________________
२४६
સ્થાનાંગ-સમવાયાંગ: ૨ સલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદપપગમન, દેવલોકમાં ગમન, સુકુત્પત્તિ, ફરી ધમપ્રાપ્તિ, અને મેક્ષ – આ વિષે કહેવામાં આવ્યું છે.
દુઃખવિપાકમાં–હિંસા, જૂઠ, ચોરી, પરસ્ત્રી સાથે મૈથુન અને પરિગ્રડથી સંચિત પાપકર્મને, તથા તીવ્રકષાય, ઈદ્રિય, પ્રમાદ, પાપપ્રવૃત્તિ, અને અશુભાધ્યવસાયથી સંચિત પાપકમને વિપાક (ફલ) વર્ણવવામાં આવ્યું છે. જેમકે, કેઈ નરક અથવા તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારનાં દુખેથી ઘેરાય છે; મનુષ્યમાં ઉત્પન્ન થવા છતાં પણ પાપકર્મનાં ફળ ભોગવે છે: જેમકે, કેઈને વધ કરવામાં આવે છે, કેઈનું વૃષણ કાપી નાખવામાં આવે છે, વળી કેઈનાં નાક, કાન આદિ કાપી નાખવામાં આવે છે, કોઈના હાથ, પગ કે જીભ કાપી નાખવામાં આવે છે, કેઈને આંખમાં ગરમ સળી નાખવામાં આવે છે, કેઈને બાળી નાખવામાં આવે છે, કેઈને ચીરી નાખવામાં આવે છે, કોઈને બાંધવામાં આવે છે, કોઈને સૂળ ભેંકીને તો કોઈને લાકડી મારીને બેહાલ કરી નાખવામાં આવે છે, ગરમ સીસું કઈના પર રેડવામાં આવે છે, ગરમ તેલ કેઈન પર રેડવામાં આવે છે, કેઈને કુલ્ફીમાં પકાવવામાં આવે છે, કેઈને શીતલતાથી કંપાવવામાં આવે છે, કોઈને કાયમ બાંધી રાખવામાં આવે છે, કેઈ ને ભાલાથી વીંધવામાં આવે છે, કેઈની ચામડી ઉતારી લેવામાં આવે છે, કેઈને હાથમાં તેલવાળાં કપડાં વીંટી ભયંકર રીતે બાળવામાં આવે છેઆવાં આવાં ભયંકર દુઃખ ભોગવવાં પડે છે. કારણ, પૂર્વ સમયમાં કરેલાં કર્મોની પરંપરા તેને આવાં ભયંકર ફળ આપ્યા વિના મૂકતી નથી. પણ તેને છૂટકારો તપમાં જે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org