________________
૩. જીવપરિણામે છે. તેને એક કુતસ્કંધ છે અને દેશ અધ્યયન છે. દશ ઉદ્દેશન- અને સમુદેશન- કાલ છે. સંખ્યાત હજાર પદ . યાવત્ તેમાં જિનપ્રજ્ઞપ્ત ભાવનું નિરૂપણ છે.
[-સમ૦૧૪]
અન્તકૃદ્દદશામાં શું છે? અન્તકૃદશામાં જે મોક્ષે ગયા છે તેમના સંબંધી -નગર, ઉદ્યાન, ચિત્ય, વન, રાજા અને માતા-પિતાનું વર્ણન છે. તથા સમવસરણ, ધર્માચાર્ય, ધમકથા, આ લોક અને પરલોકની વ્યક્તિનું વર્ણન છે. તથા મેક્ષે જનાર જીએ કેવી રીતે ભેગેને ત્યાગ કર્યો અને દીક્ષા લીધી, તેમનો શ્રુતાભ્યાસ, તેમની તપસ્યા, તેમની પ્રતિમા; તેમની વિવિધ પ્રકારની ક્ષમા, આજવતા, મૃદુતા, શૌચ અને સત્ય; તેમને સંત્તર પ્રકારને સંયમ, તેમનું ઉત્તમ બ્રહ્મચર્ય, તેમની નિષ્પરિગ્રહતા, તેમનું તપ અને ત્યાગ, તેમની સમિતિ અને ગુપ્તિ, તેમને અપ્રમત્તભાવ, તેમના સ્વાધ્યાય અને ધ્યાનનું સ્વરૂપ, તેઓ કેવા ઉત્તમ સંયમને પામ્યા છે તે, તેમણે કેવા પરીષહે જીત્યા છે તે, અને ચાર કામના ક્ષયથી તેમણે કેવી રીતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે, તેમને દીક્ષા પર્યાય, અને તેમના પાદપપગમનને કાલ અને છેવટે સવકમથી મુક્ત થઈ તેઓ કેવી રીતે મોક્ષે ગયા તે – આ અને આના જેવા બીજા ઘણા ભાવેનું વર્ણન અન્તકૃદશામાં કરવામાં આવ્યું છે.
અંતકૃદશાની સંખ્યાત વાચના છે. સંખ્યાત અનુગદ્વાર છે. યાવત્ તેની સંખ્યાત સંગ્રહ છે. ચાવત્ તે આઠમું
૧. આ માળામાં પાપ, પુણ્ય અને સંયમ' નામના મણકામાં તેને છાયાનુવાદ આવે છે. –15
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org