________________
૩. જીવપરિણામે
૨૩૯ સાંભળીને ભ્રષ્ટ મનુષ્ય કેવી રીતે સમાગમાં આવી જન્મમરણને નાશક સંયમ પાળી, દેવલોકમાં જઈ પાછા ચ્યવી, સર્વ દુઃખરહિત શાશ્વત કલ્યાણકારી મેક્ષમાં જાય છે તે પણ કહેવામાં આવ્યું છે.
આ અને આના જેવું બીજું પણ ઘણું વિસ્તારથી જ્ઞાતૃધમકથાઓમાં કહેવામાં આવ્યું છે.
જ્ઞાતૃધમકથાની સંખ્યાત વાચના છે, સંખ્યાત અનુગદ્વાર છે, સંખ્યાત સંગ્રેડણએ છે; તે છઠું અંગ છે. તેના બે ધ્રુતસ્કંધ છે. અને પ્રથમ શ્રતના ઓગણીસ અધ્યયન છે.
તેમાંની કથાઓ બે પ્રકારની છે – એક બનેલી અને બીજી કઢિપત. [બીજા શ્રતની બધી ધમકથાને દશ વગમાં વહેંચી નાખવામાં આવી છે. એકએક ધમકથામાં પાંચ પાંચસે અખ્યાયિકાઓ છે. એકએક આખ્યાયિકામાં પાંચપાંચસો ઉપાખ્યાયિકા . અને પ્રત્યેક ઉપાખ્યાયિકામાં ૫૦૦ અખ્યાયિકા–ઉપાખ્યાયિકાઓ છે. એમ બધી મળી સાડાત્રણ કરેડ કથાઓ થાય છે. તેના ર૯ ઉદ્દેશનકાલ છે. સમુદેશનકાલ પણ તેટલા જ છે. સંપ્રખ્યાત હજાર પદે છે. યાવત્ જિનપ્રજ્ઞસભાનું વર્ણન છે.
સિમ ૧૪૧]
ઉપાસકદશામાં શું છે?
ઉપાસકદશામાં ઉપાસક-શ્રાવકનાં નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, રાજા અને માતા-પિતાનું વર્ણન છે; તથા
૧. વર્ગને અથ અધ્યયન સમજો. ૨. કારણ કે, બંને કુતસ્કંધનાં મળી ૨૯ અધ્યયને છે.
૩. ભગવાન મહાવીરના દશ ઉપાસકે” એ નામે તેને છાયાનુવાદ આ માળામાં પ્રસિદ્ધ થયેલો છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org