________________
૨૩૬
સ્થાનાંગસમવાયગઃ ૨ ઉત્તરોત્તર બે ત્રણ એમ સંખ્યાકમે પદાર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી બાર અંગરૂપ શ્રુતજ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે.
તે શાસ્ત્રમાં નાના પ્રકારના અજીવનું વિસ્તારથી વર્ણન છે. અને બીજા પણ ઘણું વિશેષ તેમાં વણિત છે. જેમકે નારક,તિય"ચ, મનુષ્ય અને દેવસમૂહના આહાર, ઉસ, લેડ્યા, આવાસની સંખ્યા અને આવાસનું પ્રમાણ; ઉપપાત, ચ્યવન, અવગાહના, અવધિ, વેદના, ભેદ, ઉપગ, યોગ, ઈન્દ્રિય અને કષાયનું વર્ણન છે. જીની વિવિધ યોનિ મંદરાદિપર્વતનો વિસ્તાર, ઊંચાઈ, પરિધિનું પ્રમાણ, તથા તેના ભેદે; તથા કુલકર, તીથકર, ગણધર, સમસ્ત ભરતના અધિપતિ ચક્રવતી, ચકધર અને હલધરના ભેદે પણ વર્ણવવામાં આવ્યા છે; તથા વષ – ભરતાદિક્ષેત્રોના નિગમનું, આ અને આના જેવા બીજા પદાર્થોનું પણ આ સમવાયાંગમાં
વર્ણન છે. મંગની સંય એક એક પદે છે
સમવાયાંગની સંખ્યય વાચના છે યાવત્ તે બાર અંગમાં ચોથું અંગ છે. તેનું એક અધ્યયન છે, એક શ્રુતસ્કંધ છે, એક ઉદ્દેશનકાલ છે. ૧૪૦૦૦૦ પદે છે. સંખ્યાત અક્ષરે છે ચાવત્ જિનપ્રઝમ ભાવોને તેમાં ગોઠવવામાં આવ્યા છે.
[-સમ૦ ૧૩૯ ]
૧વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં શું છે?
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં સ્વસમયની પ્રરૂપણ છે યાવત લેકોલોકનું વ્યાખ્યાન છે.
૧. આ માળામાં “ભગવતીસાર” નામે તેને છાયાનુવાદ પ્રસિદ્ધ થયેલ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org