________________
૩. જીવપરિણામે
ર૩પ છે, ૩૩ સમુદેશનકાલ છે; ૩૬૦૦૦ પદે છે; યાવત્ જિનપ્રજ્ઞસભાને તેમાં કહેવામાં આવ્યા છે.
[– સમ૦ ૧૩૭]
સ્થાનાંગશાસ્ત્રમાં શું છે?
સ્થાનાંગમાં સ્વસમય, પરસમય યાવતું લોકાલેકની સ્થાપના છે. તેમાં પદાથેની વ્યાખ્યા – દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર કાલ અને પર્યાય દૃષ્ટિએ કરવામાં આવી છે. તેમાં પવત, પાણી, સમુદ્ર, સુરભવન, સુરવિમાન, આકર-ખાણ, નિધિભંડાર, ઉત્તમપુરુષ, સ્વર, ગાત્ર, જ્યોતિષનું ચલન એ બધાનું વર્ણન છે. તેમાં એકવિધ દ્વિવિધ યાવત્ દશવિધ
જીવ અને પુગલોનું વર્ણન છે. લોકસ્થિતિનું પણ વર્ણન છે. . તેની વાચન સંખ્યય છે યાવત્ સંખ્યાત લોકો છે, સંખ્યાત સંગ્રહણીઓ છે. બાર અંગમાં સ્થાનાંગ એ ત્રીજું અંગ છે. તેને એક ગ્રુતસ્કંધ અને દશ અધ્યયને છે. ૨૧ ઉદેશનકાલ છે. ૭૨૦૦૦ પદ . સંખ્યાત અક્ષર છે યાવત્ જિનપ્રય પદાર્થોનું તેમાં વર્ણન છે.
[-સમ૦ ૧૩૮ ]
સમવાયાંગમાં શું છે?
સમવાયાંગમાં સ્વસિદ્ધાન્તનું વર્ણન છે યાવત્ લોકાલોકનું સમ્યક રીતે જ્ઞાન કરાવવામાં આવ્યું છે. તેમાં એકથી માંડી
૧. આ ગ્રંથમાં તેને પણ અનુવાદ છે. ૨. ૧–૧, ર-૪, ૩-૪, ૪-૪, ૫-૩. બાકીનાના એક એક. ૩. આ ગ્રંથમાં તેને પણ અનુવાદ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org