________________
૩. જીવપરિણામે
૨૩૩. સંય છે, પ્રતિપત્તિ સંગેય છે, વેઢ – વેષ્ટકોર સગ્યેય છે, કલેકે સંયેય છે, નિયુક્તિઓ સંપગ્યેય છે. $ આચારશાસ્ત્ર બધાં અંગોમાં પ્રથમ છે, તેના બે
શ્રુતસ્કંધ છે; ૨૫ અધ્યયન છે; ૮૫ ઉદ્દેશનકાલ છે; સમુદેશનકાલ પણ ૮૫ છે; ૧૮૦૦૦ પદે છે; સંખ્યાત અક્ષરે છે; અનત ગમે છે; અનન્ત કર્યા છે, તેમાં સંખ્યય ત્રસ વિષે અને અનન્ત સ્થાવર વિષે, જે શાશ્વત છે, કૃત છે, નિબદ્ધ છે, નિકાચિત છે – ઈત્યાદિ જિનપ્રજ્ઞપ્ત ભાવેને વિષે કહેવામાં આવ્યું છે.
[ –સમય ૧૩૬]
૧. વસ્તુવિષયક સિદ્ધાંત – મ. ૨. છંદવિશેષ. કોઈને મને એક વસ્તુની પ્રતિપાદક સંકલના. ૩. મૂળ સૂત્રને સ્પષ્ટ કરનાર યુક્તિઓ. – ટીકા
૪. રચનાના ક્રમની દૃષ્ટિએ નહીં, પણ રચના પછી ગોઠવણી વખતના સ્થાનની દૃષ્ટિએ. સૌથી પ્રથમ રચના તો “પૂર્વ ' નામના દૃષ્ટિવાદના એક અંશરૂપ શાસ્ત્રની થઈ છે.
૫. અમુક અધ્યયને મળીને એક તસ્કંધ – ખંડ થાય છે. પ્રથમ ખંડમાં ૯ અને બીજામાં ૧૬ અધ્યયન છે. આમ, નિશીથ સિવાયનાં કુલ ૨પ અધ્યયનો છે.
૬. ઉદ્દેશન એટલે ભણાવવું તે; તેને સમય એટલે કેટલા પાઠમાં આખું શાસ્ત્ર પૂરું કરવું તે. અધ્યયનના આંકડા સાથે તેના પાઠની સંખ્યા બતાવીને કહીએ તે – અ૧-૭, ૨-૬, ૩–૪, ૪-૪, ૫-૬, ૬-૫, ૭-૮, ૮-૭, ૯-૪, ૧૦-૧૧, ૧૧-૩, ૧૨-૩, ૧૩-૨, ૧૪-૨, ૧૫-૨, ૧૬-૨; અને બાકીનાં ૯ અધ્યયનના નવ ઉદેશનકાલ ઉમેરતાં કુલ ૮૫ થાય
૭. વિશેષ વ્યાખ્યા કરી સમજાવવું તે – વાચના આપવી તે.
૮. આ અને આગળ બીજાં શાસ્ત્રોનાં પદોની જે ગણતરી આપી છે, તે અત્યારે મળતાં તે તે શાસ્ત્રો સાથે સંગત નથી, તે ધ્યાનમાં રાખવું..
૯. અર્થ પરિદ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org