________________
ર૩ર
સ્થાન સમવાયાંગ: ૨ ગોજન (સ્વાધ્યાય, પડિલેહણ આદિ કાર્યોમાં
બીજાને જોડવા સંબંધી નિયમે); ભાષા; સમિતિ; ગુતિ ; શચ્યા (રહેવાનું સ્થાન – વસતિ); ઉપધિ (વસ્ત્રપાત્રાદિ); ભક્તપાન; ઉદ્ગમ (સાધુ માટે આહાર તૈિયાર કરતાં જે દેશે
ગૃહસ્થને લાગે છે તે); ઉત્પાદન (ભિક્ષા લેનાર સાધુને અસાવધાનતાથી
લાગતા દોષે); એષણ (ભિક્ષા લેનાર અને દેનાર બંનેને લાગતા
દે ); દેની વિશુદ્ધિ, શુદ્ધાશુદ્ધ ગ્રહણ સુપ્રશસ્તવ્રત, (પાંચ મહાવ્રતરૂપ મૂલ ગુણ); નિયમ;
તપેપધાન. હું જે આચારનું આ શાસ્ત્રમાં વર્ણન છે, તે આચાર પાંચ પ્રકારનો છે –
જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપ-આચાર, * વીર્યાચાર. $ આચારશાસ્ત્રની – વાચનાલ સંખ્યય છે, અનુયોગકાર
૧. ગુરુ શિષ્યને મૂળ સૂત્ર તથા તેના અર્થ શીખવે તે – પાઠ. ૨. ઉપક્રમાદિ વ્યાખ્યાન પ્રકારે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org