________________
૨૩૧
૩૧
૩. જીવપરિણામે
(૩) શ્રુતજ્ઞાન આ લોકને વિષે શ્રમણ ભગવાન મહાવીરે બાર અંગવાળું ગણિપિટક કહ્યું છે. તે આ પ્રમાણે
આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતૃધમકથા, ઉપાસકદશા અંતકૃદશા, અનુત્તરે પપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકશ્રુત, દૃષ્ટિવાદ.
[-- સમ૦ ૧] 4. બાર અંગો ગણિપિટકનાં બાર અંગે છે –
આચાર યાવત્ દષ્ટિવાદ.
$ આચારાંગમાં શું છે? શ્રમણનિગ્રંથોના આચાર (જ્ઞાનાચાર, દશનાચાર -
જ્ઞાનાદિ કેમ ગ્રહણ કરવાં એના વિધિનિયમ); ગોચરી (ભિક્ષાચર્યા વિષેના નિયમ); વિનય (જ્ઞાનવિનય આદિ); વૈયિક (વિનયનું ફળ કમક્ષય વગેરે); સ્થાન (કાન્સગર, ઉપવેશન- બેસવું, શયન એ
ત્રણ ભેદે છે તેમના નિયમે); ગમન (વિહાર કરવા સંબંધી નિયમે); ચંક્રમણ (ઉપાશ્રયમાં આમતેમ ફરવાના નિયમે); પ્રમાણ (ભજન, પાત્ર, વસ્ત્ર વગેરેનું માપ);
૧. જુઓ ભગવતી શ૦ ૨૫, ઉ૦ ૪, પૃ. ૧૬૪.
૨. આ માળામાં “મહાવીરસ્વામીને આચારધર્મ ” એ નામે તેને છાયાનુવાદ પ્રસિદ્ધ થયેલો છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org