________________
સ્થાનાંગ-સમવાયાંગ:૨
૩૦
વિશેષ પણ દેશ છે -- ૧. વસ્તુદોષ;
૨. તજજાતદેષર,
૩. દોષ (ઉપરના એ સિવાયના મતિભ ગાદિ આઠ
જે ઉપર છે તેના વિશેષ ભેદ );
૪. એકાથિક' (એક જ અથવાળા
એક જ અથવાળા અનેક શબ્દો );
પ. કારણદાષ ( કારણના ભેદો-વિશેષા, પરિણામ, નિમિત્ત ઇ॰ );
શબ્દ અથવા
૬. પ્રત્યુત્પન્નદોષ ( વસ્તુના સ્વરૂપને સવથા નિત્ય કે એક વગેરે માનવાથી જે દોષ પ્રત્યક્ષ સામે જ નજરે આવે તે);
૭. નિત્યદોષ (અભવ્યને મિથ્યાત્વાદિ જે દોષ હોય છે તે, અથવા વસ્તુને નિત્ય માનવાથી જે આવે તે); ૮. અધિકોષ ( જેટલાથી પ્રતીતિ થઈ શકે તેથી અધિકનું વચન );
૯. સ્વકૃતદોષ;
૧૦. ઉપનીત ( પરકૃત) દોષ.
[-સ્થા॰ ૭૪૩]
૧. ઉપર જે દોષા ગણાવ્યા છે તેમાંના કેટલાકને સામાન્યરૂપે એ સૂત્રમાં સમજવા અને એ જ વિશેષ રૂપે આ સૂત્રમાં; ઉપરાંત ખીન્ન પણ કેટલાક વિશેષ ભેદો આ સૂત્રમાં કહ્યા છે.
૨. આ બંને ઉપરના સૂત્રમાં સામાન્ય સમજવા અને અહીં તેમના વિશેષ ભેદ સમજવા,
વસ્તુ — પક્ષદોષના ભેદો
૧. પ્રત્યક્ષનિરાકૃત (જેમકે, અગ્નિ ઠંડા છે); ૨. અનુમાનનિરાકૃત ( જેમકે શબ્દ નિત્ય છે); ૩. સ્વવચનનિરાકૃત (જેમકે મારી માતા વધ્યા છે).
તે જ પ્રમાણે તાત દોષના વિશેષ ભેદો-જાતિ, મમ` અને કર્માદ
આગળ કરી દોષ દેવા તે ઇ.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org