________________
૩. જીવપરિણામે
૨૨૯ ૫. ભાગલા પડાવીને (સમાં જ પરસ્પર વિવાદ થાય તેવી સ્થિતિ ઊભી કરે);
૬. મેળવી લઈને (અમુક સભ્યને પિતાના પક્ષકારે સાથે મેળવી દઈને).
[-સ્થા પર ] (વાદના) દેષ દશ છે.
૧. તજજાતષ (પ્રતિવાદીના જાતિ-કુલને દોષ દે તે); ૨. મતિભંગદોષ (વિમરણ);
૩. પ્રશાસ્તુદોષ (સભાપતિ કે સભ્ય નિષ્પક્ષ ન રહે તે);
૪. પરિહરણદોષ (સામાએ આપેલો દેષ બરાબર દૂર ન કરે તે);
૫. સ્વલક્ષણદેષ (પતે કરેલું લક્ષણ દોષિત હોય); ૬. કારણુદેષ (સાધ્ય સાથે સાધનને વ્યભિચાર); * ૭ હેતુ દોષ (હેતુમાં દેષ હેય);
૮ સંકામણદોષ (પ્રસ્તુતમાં અપ્રસ્તુત ઘુસાડી દેવું, અથવા પ્રતિવાદીના મતને સ્વીકાર);
૯ નિગ્રહદેષ (પ્રતિજ્ઞા હાનિ આદિ નિગ્રહસ્થાન મળવું તે);
૧૦ વસ્તુદેષ (પક્ષમાં દોષ).
૧. અહીં વાદ એટલે વાદી–પ્રતિવાદી વચ્ચે જયલાભ માટે થતો વિવાદ; અથવા ગુરુશિષ્ય વચ્ચે થતી વાતચીત.-ટીકાકાર.
૨. હેતુ અને કારણમાં તફાવત આ પ્રમાણે સમજવઃ જે સાધનમાં દૃષ્ટાંત મળી શકતું ન હોય તે કારણ; અને જે સાધનમાં દૃષ્ટાન્ત મળી શકતું હોય તે હેતુ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org