________________
૩. જીવપરિણામે
૨૨૭ ૩. નાસ્તિ અને અસ્તિસાધક (અગ્નિનું નાસ્તિત્વ શીતળતાનું અસ્તિત્વ દર્શાવે છે);
૪. નાસ્તિ અને નિષેધસાધક (આ પીપળે નથી, કારણ કે આ ઝાડ નથી).
[– સ્થા, ૩૩૮ ] (૧) હેતુ પાંચ છે – ' હેતુને જાણે નહિ દેખે નહિ; શ્રદ્ધે નહિ; પ્રાપ્ત કરે નહિ; અને અજ્ઞાનમરણે મરે છે. (૨) હેતુ પાંચ છે –
હેતુથી જાણતા નથી ચાવત્ હેતુથી અજ્ઞાનમારણે મરે છે. (૩) હેતુ પાંચ છે? –
હેતુને જાણે છે યાવત્ છદ્મસ્થ મરણે મરે છે. (૪) હેતુ પાંચ છે –
હેતુથી જાણે છે યાવત્ હેતુથી છદ્મસ્થ મરણે મરે છે. (૫) અહેતુકે પાંચ છે –
અહેતુને નથી જાણતો યાવત્ અહેતુરૂપ સ્થમરણે મરે છે.
૧. આ સૂત્રની ટીકા ભગવતી સૂત્રની ચૂણિને આધારે કરી છે, એમ ટીકાકાર જણાવે છે. હેતુને અર્થ તેમણે લિગ કર્યો છે; અને પછી હેતુને જાણે – દેખે તે પણ હેતુ કહેવાય એમ અર્થ કર્યો છે. આ અથ હેતુના આગમ ભાવ નિક્ષેપને આધારે પણ થઈ શકે છે.
૨. અર્થાત અસભ્ય રીતે જાણે છેક ન જાણે એમ નહીં.
૩. આ સમ્યગદૃષ્ટિ વિષે છે. તે અનુમાતા હોવાથી કેવળી તો કહેવાય નહીં; માટે તે છદ્મસ્થ મરણે મરે છે એમ કહ્યું છે.
૪. સર્વજ્ઞને અનુમાન-પ્રમાણથી જાણવું પડતું ન હોવાથી તેને બધા હેતુઓ અહેતુ છે. તેમને તો બધું પ્રત્યક્ષ છે. આ અહેતુને સમ્યગદષ્ટિ વસ્થ સર્વથા અહેતુરૂપે નથી જાણતા, પણ કથંચિત અહેતુરૂપે જાણે છે, ઇ અર્થ કરવો.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org