________________
२२६
સ્થાનાગન્સમવાયાંગઃ ૨
હેતુ ચાર છે –
(૧) ૧. યાપક (અનેક વિશેષણે ઈ વાળે એ હેતુ કે જેને સમજતાં તથા જવાબ આપતાં વાર લાગે);
૨. સ્થાપક (પ્રસિદ્ધ વ્યાપ્તિવાળે, જેથી તરત સાધ્યસિદ્ધિ થાય);
૩. ચંસક (બીજાને ભ્રાંતિમાં નાખી દે તેર);
૪. લૂષક (બંસક હેતુને જવાબ). (૨) ૧ પ્રત્યક્ષ કે,
૨. અનુમાન, ૩. ઉપમાન,
૪. આગમ. (૩) ૧. અતિ અને અસ્તિસાધક (ધૂમાડાનું અસ્તિત્વ જેમ અગ્નિના અસ્તિત્વને સિદ્ધ કરે છે);
૨. અસ્તિ અને નિષેધસાધક (અગ્નિનું અસ્તિત્વ શીતળતાને નિષેધ દર્શાવે છે);
૧. સાધ્ય વિના જે કદી ન હોય તે હેતુ. આહરણ ભેદોમાં જે હેતુ શબ્દ છે, તે તો પ્રત્યુત્તર કે ઉપપત્તિરૂપ સમજ; પણ આને સાધ્યસાધક સમજ. વિસ્તૃત વિવેચન માટે જુઓ દશવૈકાલિક ચૂર્ણિ પૃ. ૫૫ થી..
૨. જેમકે, “ઘટ પણ અતિ છે, અને જીવ પણ અસ્તિ છે, માટે ઘટ અને જીવ બંને એક છે.”
૩. જેમકે ચુંસકના જવાબમાં કહે કે, “તો પછી ઘોડો પણ અતિ છે, ગાય પણ અસ્તિ છે, બધા પદાર્થો પણ અસ્તિ છે, માટે ઘોડે, ગાય તથા બઘા પદાર્થો અને આત્મા એક જ છે !”
૪. આ વિભાગમાં હેતુને અર્થ પ્રમેયજ્ઞપ્તિમાં હેતુ- કારણ અર્થાત પ્રમાણ એવો લે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org