________________
૩. જીવપરિણામે (૪) ઉપન્યાસાપનયના ચાર ભેદ છે---
૧. તદ્વંસ્તુક (બીજાએ રજૂ કરેલ સાધનને પેાતાને હેતુ બનાવી ઉત્તર આપવા તેર );
૨૫
૨. તન્યવસ્તુક (બીજાએ રજૂ કરેલ સાધનથી જે સિદ્ધ થતું હોય, તેથી વિપરીત સિદ્ધ કરવું તે);૩
૩. પ્રતિનિભ (જેવાને તેવે જવાબ આપવેા તે); ૪. હેતુ (કાઈ પૂછે તેના જવાબ હેતુ દર્શાવીને આપવા તે)પ.
[-સ્થા. ૩૩૮ ]
૧. આ બધા . કંઈ માત્ર ઉદાહરણના ભેદો નથી, પણ બીજાની વાતને કૈકી રીતે તાડી નાખવી — એની રીત શીખવે છે.
-
"C
R. ‘અમૃત હાવાથી ત્રુ નિત્ય છે, આકાશની જેમ.” એના ઉત્તરમાં કહેલું કે, “ અમૃત હોવાથી જીવ અનિત્ય છે, ક*ની જેમ.” ૩. કોઈ કહે કે સમુદ્રના કિનારાનાં વૃક્ષનાં જે પાન સ્થળમાં પડે છે તેનાં સ્થલચર પ્રાણી થાય છે, અને જળમાં પડે તેમાંથી જળચર પ્રાણી થાય છે; તેના જવાબમાં કહેવું કે, તે! પછી જે પાંદડાં માણસ કે જાનવર ખાઈ જાય છે તેમનું શું થાય છે ? કશું નહીં, માટે પેલી વાત પ ખાટી છે.
રૂપિયા ઈનામ
તેને કહેવું કે,
૪. કાઈ કહે કે મને નવી વાત સંભળાવનારને લાખ આપુ. પછી દરેક વાતને તે સાંભળેલી કહેતા હાય, તા તારા ખાય પાસે મારા ખપ લાખ રૂપિયા માગે છે. જો આ વાત પણ પેાતે સાંભળેલી છે એમ પેલા કહે, તે તેણે ખાપનું દેવું ભરપાઈ કરવુ જોઇએ; અને નથી સાંભળી એમ કહે, તા તેણે ઈનામ આપી દેવુ જોઈએ.
૫. કોઈ પૂછે, ‘બ્રહ્મચર્ય' કેમ પાળે છે? ’ તેા જવાબમાં જણાવે કે, ન પાળીએ તે નરકમાં વધુ મેાટી વેદ્યના ભેાગવવી પડે.
સ્થા-૧૫
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org