________________
૨૨૪
સ્થાનાંગ સમવાયાંગ ૨ ૨. ઉપાય (વસ્તુની પ્રાપ્તિ માટેના ઉપાયનું અસ્તિત્વ કે ઉપાદેયતા જેના વડે સિદ્ધ કરવામાં આવે તે); છે. ૩. સ્થાપનાકમ (જે દૃષ્ટાન્ત વડે પરમતને દૂષિત
કરીને, કે વમતમાં આપેલું દૂષણ દૂર કરીને સ્વમતને સ્થિર કરવામાં આવે તે);
૪. પ્રત્યુત્પન્નવિનાશી (તત્કાલ આવી પડેલા દેષના વિનાશ માટે જે આપવામાં આવે તે). (૨) આહરણતદેશના ચાર પ્રકાર છે–
૧. અનુશાસ્તિ (બીજાના સદ્ગુણની પ્રશંસા કરવી જોઈએ એ ઉપદેશ-બોધ, શિખામણ જેથી મળે તે);
૨. ઉપાલભ્ય (દુગુણ માટે ઠપકો મળવે જોઈએ એ બોધ જેથી મળે તે);
૩. પૃચ્છા (નિર્ણય માટે સદૈવ જ્ઞાનીનું શરણ લઈ તેમને પૂછવું જોઈએ એ બોધ જેથી મળે તે);
૪. નિશ્રાવચન (બોધ બીજાને આપ હોય છતાં કઈ શ્રદ્ધાળુ ને સરળને સામે રાખી તેને ઉદ્દેશી કહેવું, જેથી તે સાંભળી બીજા પણ પિતાને ભાગે ચડાવે – આ વસ્તુ જે ઉદાહરણથી સમજાય તે). (૩) આહરણતદ્દોષના ચાર પ્રકાર છે –
૧. અધમયુક્ત (જેથી સાંભળનારની અધમબુદ્ધિ વધે); ''૨. પ્રતિલોમ (જેથી પ્રતિકૂલ આચરણની શિક્ષા મળે); ૩. આત્માનીત (જેથી સ્વમતને જ ઘાત થાય);
૪. દુરુપનીત (એવું અપ્રસ્તુત ઉદાહરણ જેથી સ્વપક્ષની સિદ્ધિ થવાને બદલે તેમાં દૂષણ જ આવે). ૧. આ ઉદાહરણોને પ્રયોગ ન કરવો જોઈએ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org