________________
૩. છવપરિણામો
જ્ઞાત (દૃષ્ટાન્ત) ચાર પ્રકારનાં છે –
૧. આહરણ (અપ્રતીત અથ જે વડે પ્રતીત કરવામાં આવે તે. આમાં દાર્જીન્તિક–અર્થ સાથે સંપૂર્ણ સાધમ્ય હોય છે );
૨. આહરણતદેશ (એકદેશી આહરણદાર્જીન્તિકના અમુક ધર્મોનું જ સાધમ્ય સમજવાનું હોય છે);
૩. આહરણતદ્દોષ (સાધ્ય, સાધન કે ઉભય જે દૃષ્ટાંતમાં ન હોય એવા સાધ્યવિકલાદિ દેથી યુક્ત દષ્ટાંત);
૪ ઉપન્યાસપનય (વાદીએ પોતાના ઈચ્છિત અર્થને સિદ્ધ કરવા જે અનુમાન મૂકયું હોય તેનું ખંડન કરવા તેથી વિપરીત પ્રતિપાદન કરવું તે) (૧) આહરણના ચાર પ્રકાર છે–
૧. અપાય (કોઈ વસ્તુની અનર્થતા અથવા હેયતા જે દૃષ્ટાન્તથી દેખાડવામાં આવે તે);
એ નિશ્ચયે પહોંચવા માટે “આ માણસ હેવો જોઈએ” એવું ઈહારૂપ જ્ઞાન પ્રથમ થાય છે. અને પછી “આ વસ્તુમાં તે માણસમાં જ મળી શકે તેવી ક્રિયા (હાથ-પગ હલાવવાં, માથું ખંજવાળવું આદિ) દેખાય છે... આ વિમર્શ થાય છે, તે તક છે. અને આ તકે પછી જ “આ માણસ, જ છે” એવો નિશ્ચય થાય છે, તે અવાય.
૧. જુઓ ટિપ્પણ નં. ૭. ૨. જુઓ ન્યાયાવતાર, કા૦ ૨૪, ૨૫.
૩. આને સાક્ષાત્ દૃષ્ટાન્ત તે ન કહી શકાય; પણ દષ્ટાન્તને અર્થ ઉપપત્તિ છે, તેને આધારે આ ભેદ ગણાય. જેમકે, કેઈ કહે કે, આત્મા. અકર્તા છે, અમૂર્ત હેવાથી આકાશની જેમ. ત્યારે તેને જવાબ આપે. કે, તો તે આકાશની જેમ આત્મા અભક્તા પણ થઈ જશે ઇ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org