________________
૨૨
સ્થાનાગ સમવાયગઃ ૨
(૨)
અવગ્રહમતિના છ પ્રકાર છે –
શીવ્ર અવગ્રહ થાય તે, બહેને અવગ્રહ થાય તે, બહુવિધને અવગ્રહ થાય તે, ધવને અવગ્રહ થાય તે, અનિશ્રિતને અવગ્રહ થાય તે, અસંદિગ્ધને અવગ્રડ થાય તે. ઈહામતિ છ પ્રકારની છે –
શીવ્ર ઈહા થાય તે યાવત્ અસંદિગ્ધની ઈહા થાય તે. અવાયમતિ છ પ્રકારની છે –
શીવ્ર અવાય થાય તે યાવત્ અસંદિગ્ધને અવાય થાય તે. ધારણામતિના છ ભેદ છે –
બહુને ધારણ કરી રાખે તે, બહુવિધને ધારણ કરી રાખે તે, જૂનાને ધારણ કરી રાખે તે, ગહનને ધારણ કરી રાખે તે, અનિશ્રિતને ધારણ કરી રાખે તે, અસંદિગ્ધને ધારણ કરી રાખે તે.
– સ્થા. ૫૧૦]
સંજ્ઞા એક છે.
- સ્થા૩૦ તકર એક છે.
- સ્થા. ર૯] ૧. વ્યંજનાવગ્રહ પછી થનાર મતિવિશેષ તે સંજ્ઞા. તત્વાર્થમાં મતિનું જ બીજું નામ સંજ્ઞા આપ્યું છે.
૨. ઈહા અને અવાચની વચ્ચે થનાર જ્ઞાન તે તકે અર્થાત વિમર્શ. અવાય કઈ પણ વસ્તુ વિષયક નિશ્ચય છે. જેમકે “આ માણસ જ છે –
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org