________________
૩. જીવપરિણામે
રર૧ ૪. પારિણમિકી (દીર્ઘકાલીન નિરીક્ષણ તથા પરીક્ષણજન્ય બુદ્ધિ).
[– સ્થા૦ ૩૬૪] આભિનિબોધિજ્ઞાન અઠાવીશ પ્રકારનું છે –
૧-૬. શ્રોત્રેન્દ્રિયઅર્થાવગ્રહ, ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ, પ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, જિન્દ્રિય અર્થાવગ્રહ, સ્પશનેન્દ્રિયઅર્થાવગ્રહ, નેઈન્દ્રિય અર્થાવગ્રહ;
૭–૧૦. શ્રોત્રેન્દ્રિયવ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ, જિહુવેન્દ્રિયવ્યંજનાવગ્રહ, સ્પશનેન્દ્રિયવ્યંજનાવગ્રહ,
૧૧-૧૬. શ્રોત્રેન્દ્રિય ઈહા, ચક્ષુરિન્દ્રિય ઈહા, ધ્રાણેન્દ્રિય“હા, જિન્દ્રિય ઈહા, સ્પશનેન્દ્રિય ઈહા, નેઈન્દ્રિય ઈહા;
૧૭-રર. શ્રોત્રંદ્રિયઅવાય, ચક્ષુરિન્દ્રિયઅવાય, ઘાણેન્દ્રિયઅવાય, જિલ્ડ્રવેન્દ્રિય અવાય, સ્પશનેન્દ્રિયઅવાય, ઈન્દ્રિયઅવાય;
ર૩–૨૮. શ્રોત્રેન્દ્રિયધારણા, ચક્ષુરિન્દ્રિયધારણા, ધ્રાણેન્દ્રિયધારણું, જિહુવેન્દ્રિય ધારણુ, સ્પશનેન્દ્રિયધારણા, ઈન્દ્રિયધારણ.
[– સમ૦ ૬, ૨૮; –સ્થા પર૫] ચાર ઈન્દ્રિય-વિષયનું જ્ઞાન ઈન્દ્રિય સાથેના તેના સંસગલ પછી જ થાય છે. તે આ પ્રમાણે –
શ્રોત્રેન્દ્રિયને વિષય, ધ્રાણેન્દ્રિયનો વિષય, જિન્દ્રિયને વિષય, અને સ્પશનેન્દ્રિયને વિષય.
[–સ્થા, ૩૩૬ ]
- ૧. અને તેથી જ પ્રથમ વ્યંજનાવગ્રહ ચાર જ ગણાવ્યા છે. મન અને ચક્ષુને વ્યંજનાવગ્રહ નથી; કારણ તેમાં વિષયના સંસર્ગ વિના આત્મા ઇન્દ્રિય વડે વિષયને જાણે છે. "
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org