________________
૨૨૦
સ્થાનાંગ-સમવાયાંગ ૨
::
(૨) મતિજ્ઞાન
(૧)
મતિજ્ઞાન એક છે.
ઙ મતિના ચાર ભેદ છે.
અવગ્રહ, ઠંડા, અવાય અને ધારણા.
[-સ્થા॰ ૩૧
અથવા
૧. કુંભેાદક સમાન (હાય પણ અલ્પ અને ટર્ક પણ અલ્પકાલ );
૨. વીરડાના પાણી સમાન (અલ્પ હોવા છતાં થોડુ નવું નવું વધતું હોવાથી વધુ ટકે છે );
૩. તળાવના પાણી સમાન ( વિપુલ હોય છે અને ઘણાને ઉપકારી થાય છે તથા ટકી પણ વધુ રહે છે. );
૪. સાગરના પાણી સમાન (સામાન્ય રીતે સકલ પદાર્થને વિષય કરે છે તેથી વિપુલ તથા અક્ષય હાય છે). હુ બુદ્ધિ (અશ્રુતનિશ્રિતમતિ )ના ચાર ભેદ છે ———
૧. ઔપત્તિકી ( પહેલાં જેના વિષે સાંભળ્યું કે વિચાયું ન હેાય તે વિષયની તત્કાળે સૂઝ જે પડે તે);
૨. વૈયિકી (ગુરુશુશ્રુષા કરવાથી કાળક્રમે ધમ, અથ અને કામ વિષયક જ્ઞાન થાય તે);
૩. કાલ્મિકી ( કાઈ પણ કા અભ્યાસ તથા તદ્વિષયક વિચારથી તે કમની ખામતમાં આવતી નિપુણતા );
૧. સામાન્યાલાચન તે અવગ્રહ; સામાન્યાવખાધ થયા પછી તેના વિશેષાની પરીક્ષા કરવી તે ઈહા; વિશેષનો નિશ્ચય તે અવાય; અને તે નિશ્ચયને દૃઢ કરી ટકાવી રાખવે તે ધારણા.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org