________________
૨૧૮ -
સ્થાનાંગલ્સમવાયાંગ ૨ અગિભાવસ્થ કેવલજ્ઞાનના પણ પ્રકારે સોગિભાવસ્થ કેવલજ્ઞાનના જેવા જ છે. હું સિદ્ધકેવલજ્ઞાન બે પ્રકારનું છે–
અનઃરસિદ્ધ કેવલજ્ઞાન, અને પરંપરસિદ્ધ કેવલજ્ઞાન. અનન્તરસિદ્ધ કેવલજ્ઞાન બે પ્રકારનું છે
એકાનન્તરસિદ્ધ કેવલજ્ઞાન, અને અનેકાનન્તરસિદ્ધ કેવલજ્ઞાન. પરંપરસિદ્ધ કેવલજ્ઞાન બે પ્રકારનું છે–
એકપરંપરસિદ્ધ કેવલજ્ઞાન અને અનેક પરંપરસિદ્ધ કેવલજ્ઞાન. ૨. કેવલજ્ઞાન બે પ્રકારનું છે–
અવધિ, અને મન:પર્યાય. $ અવધિજ્ઞાન બે પ્રકારનું છે–
ભવપ્રત્યય, અને ક્ષાપશકિ.૧ ભવપ્રત્યયઅવધિ બેને હોય છે
દેવ અને નારકને. ક્ષાયોપથમિક અવધિજ્ઞાન બેને હોય છે –
મનુષ્ય અને પંચેન્દ્રિયતિયચને. $ મનઃપયયજ્ઞાન બે પ્રકારનું છે–
બાજુમતિ અને વિપુલમતિ.
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૫.
૨. ઋજુમતિ મન:પર્યાય સામાન્ય વિષચક છે; ત્યારે વિપુલમતિ મન:પર્યથ વિશેષ વિષયક છે. પણ એટલું ધ્યાનમાં રાખવાનું કે મન દ્વારા ચિંતિત વસ્તુમાંના જ સામાન્ય અને વિશેષ વિષય બને છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org