________________
૩. જીવપરિણામે જ્ઞાન પાંચ છે –
આભિનિબાધિક, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન.
[– સ્થા૪૬૩ ] (૧) પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન બે પ્રકારનું છે–
૧. પ્રત્યક્ષ અને ૨. પરોક્ષ. (૧) પ્રત્યક્ષજ્ઞાન બે પ્રકારનું છે –
૧. કેવલજ્ઞાન અને ૨. કેવલજ્ઞાન. ૧. કેવલજ્ઞાન બે પ્રકારનું છે –
ભવસ્થ કેવલજ્ઞાન અને સિદ્ધ કેવલજ્ઞાન. $ ભવસ્થકેવલજ્ઞાન બે પ્રકારનું છે –
સોગિભવસ્થ કેવલજ્ઞાન, અને અગિભવકેવલજ્ઞાન. સોગિભાવસ્થ કેવલજ્ઞાન બે પ્રકારનું છે
પ્રથમ સમય-સગિભાવસ્થ કેવલજ્ઞાન, અને અપ્રથમ સમય-સગિભવસ્થ કેવલજ્ઞાન.
અથવા સોગિભવસ્થ કેવલજ્ઞાન બે પ્રકારનું છે – ચરમ-- સમયસયેગિભવસ્થ કેવલજ્ઞાન, અને અચરમસમય-સગિભવસ્થ કેવલજ્ઞાન.
૧. વસ્તુના વિશેષ બોધને જ્ઞાન કહે છે, અને સામાન્ય બેધને દર્શન કહે છે. ઈન્દ્રિયે અને મનથી થતું જ્ઞાન તે આભિનિબેધિક; શાસ્ત્રજ્ઞાન તે શ્રુતજ્ઞાન; ઇન્દ્રિય અને મનની મદદ વિના જે રૂપી પદાર્થનું જ્ઞાન તે અવધિજ્ઞાન; મને દ્રવ્યનું તથા તે દ્વારા ચિંતિત પદાર્થનું ઇન્દ્રિય-મનની સહાય વિના થતું જ્ઞાન તે મનઃ૫ર્ચાય; અને સકલવસ્તુને આત્મજન્ય સાક્ષાત્કાર તે કેવલજ્ઞાન. આ પાંચ જ્ઞાનની સામાન્ય વ્યાખ્યા છે. આ પાંચજ્ઞાનનો વિચાર ભગવતી (૮, ૨. પૃ૦ ૩૨૦)માં છે.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૪.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org