________________
૨૧૬
સ્થાનાં સમવાયાંગ ૨
૫. ગપરિણામ છું ગ ત્રણ છે –
૧. મનેયોગ, . વચનગ, ૩. કાયયોગ. [૬૦ ૧-૧૧] નારક તથા ભવનપતિને આ ત્રણે યોગ છે. . [É૦ ૨૦-૨૪] તિર્યંચ પચેન્દ્રિયથી વૈમાનિક સુધીના
જીમાં પણ એ ત્રણે યોગ હોય છે. ૬ પ્રાગ અને કરણ વિષે પણ ઉપર પ્રમાણે જ વ્યવસ્થા છે.
[-સ્થા૦ ૧૨૪] ૬. ઉપગ-જ્ઞાન-પરિણામ દેશથી અને સવથી આત્મા જાણે છે, પ્રભાસે છે, વિક્રિયા કરે છે, મિથુન કરે છે, બોલે છે, આહાર કરે છે, પરિણુમાવે છે, વેદે છે અને નિરા કરે છે.
[– સ્થાવ ૮૦ ] શબ્દ, રૂપ, ગધ, રસ અને સ્પર્શનું જ્ઞાન આત્મા સવથી કે દેશથી કરે છે.
[ સ્થા૦ ૮૦] અલેક, તિયશ્લોક, ઊવિલેક અને સંપૂર્ણ લોકને આત્મા સમુઘાત કરીને અને કર્યા વિના એમ બે પ્રકારે અવધિથી જાણે દેખે છે.
અધકાદિ ચારેયને વૈક્રિયશરીર કરીને અને કર્યા વગર આત્મા જાણે દેખે છે.
[ સ્થા૮૦] ૧. પ્રકરણને અંતે જાઓ ટિપ્પણે નં. ૩.
૨. જ્ઞાન વિષે વ્યવસ્થિત વિચાર નન્દીસૂત્રમાં છે; અને તેને જ વિસ્તાર કરીને વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભ જ્ઞાનપંચકાધિકાર લખે છે. તત્વાર્થ ના પ્રથમ અધ્યાયમાં ઉમાસ્વાતિએ સંક્ષેપમાં આ અંગે નિરૂપણ કર્યું છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org