________________
૨૧૫
૩. જીવપરિણામે [ દં૨-૧૧] ભવનપતિને પણ ત્રણ લેહ્યા છે, પણ તે સંક્લિષ્ટ સમજવી.
[દં૦ ૧૨, ૧૩] પૃથ્વી અને અષ્કાયની ઉપર પ્રમાણે. [દં, ૧૪, ૧૫] તેજ અને વાયુકાયની નારક જેમ. [દં, ૧૬] વનસ્પતિકાયની ભવનપતિ જેમ.
[ દં, ૧૭-૧૯] દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને નારકની જેમ.
[૨૦, ૨૧] પંચેન્દ્રિયતિયચ અને મનુષ્યને– ત્રણ સંકિલષ્ટ – કૃષ્ણ, નીલ અને કાપત; અને ત્રણ અસંકિલષ્ટ - તેજ, પદ્ધ અને શુક્લ.
[Ė ૨૨] ચંન્તરને ભવનપતિની જેમ. દંડ ૨૪] વૈમાનિકને ત્રણ લેશ્યાઃ તેજે, પદ્મ, શુક્લ.
[-સ્થા. ૧૩૨] સીધમ અને ઈશાન વિમાનમાં તેલેક્યા છે.
[-સ્થા૦ ૧૧૫] પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યદેવને છ લેક્યા છે : કૃષ્ણ યાવત્ શુક્લ.
[–સ્થા. ૫૦૪] અસુરકુમારને ચાર લેહ્યા છે.
૧. કૃષ્ણ, ૨. નીલ૦, ૩. કાપત, ૪. તેજે. $ બાકીના ભવનપતિને પણ તે જ છે. છે પૃથ્વીકાય, અષ્કાય, વનસ્પતિકાય અને વાણવ્યંતરને પણ તે જ ચાર લેહ્યા છે.
[– સ્થા. ૩૧૯] ૧. સંકિલષ્ટ વિશેષણ એટલા માટે કે ચોથી તે જેલેશ્યા - અસંકિલષ્ટ પણ અસુરકુમાર આદિને હેય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org