________________
૨૧૪
સ્થાનાંગ-સમવાયાંગ: ૨ ગૌત્ર – હેભગવન! લેશ્યા કેટલી છે? ભ૦–હે! ગૌતમ! લેહ્યા છ છે – કૃષ્ણ યાવતુ શુક્લ. અહિં “પ્રજ્ઞાપનાનું લક્ષ્યાપદ (૧૭) ઉતારવું.
[– સમ૦ ૧૫૩ ] (૧) ત્રણ લેશ્યા દુગન્ધવાળી છે –
૧. કૃષ્ણ વેશ્યા૨. નીલ લેફ્સા ૩.કાત લેશ્યા. આ ત્રણે દુગતિમાં લઈ જનારી, સંક્લિષ્ટ, અમને, અવિશુદ્ધ, અપ્રશસ્ત અને શીતક્ષ પણ કહેવાય છે. (૨) ત્રણ લેસ્થા સુગન્ધવાળી છે –
૧. તેજલેશ્યા, ૨. પૌલેશ્યા; ૩. શુક્લ લેશ્યા.
આ ત્રણે લેફ્સા સુગતિમાં લઈ જનારી, અસક્લિષ્ટ, મનેશ, વિશુદ્ધ, પ્રશસ્ત અને સ્નિગ્ધઉષ્ણ પણ કહેવાય છે.
[–સ્થા૦ ૨૨૧] [દં૦ ૧] નારકને ત્રણ લેશ્યા છેઃ ૧. કૃષ્ણ, ર. નલ, ૩. કાપત.
દ્રવ્ય – પદાર્થ. પહેલી ભાવલેશ્યા છે, અને બીજી દ્રવ્યલેશ્યા. દ્રવ્યલેશ્યાની બાબતમાં ભિન્ન ભિન્ન મત છે. કેટલાકને મતે લેશ્યાદ્રિવ્ય કર્મ પરમાણુનું બનેલું હોય છે; જો કે આઠ કમઅણુઓથી તે ભિન્ન હોય છે. બીજાને મતે લેશ્યાદ્રિવ્ય બધ્યમાન કર્મપ્રવાહરૂપ જ છે. ત્રીજા તેને સ્વતંત્ર દ્રવ્ય માને છે.
વિશેષ માટે જુઓ ઉતરાધ્યયન લેશ્યાશ્ચચન ૩૪મું; તથા હિંદી કર્મગ્રંથ ૪થો પૃ૦ ૩૩; તથા ભગવતી પૂ૦ ૩૯૩.
૧. પ્રજ્ઞાપનાને અનુવાદ આ માળામાં થવાને હેઈ, તે પદ અહીં ઉતાર્યું નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org